મરણ નોંધ
પારસી મરણ
યાસમીન રોહીનતન દોકતર તે રોહીનતનના ધન્યાની. તે મરહુમો કેતી પીરોજશાહ વાદીયાના દીકરી. તે નાતાશા ને પરવેઝના માતાજી. તે વીસપીના સાસુજી. તે ગુલશન, હોમી, એરચ, રોહીનતન ને મરહુમ ગોદરેજના બહેન. તે નીયાએશના મમઈજી. (ઉં. વ. ૬૫) ઠે. બોમ્બે પારસી પંચાયત કોમ્પલેક્સ, ઈ/૨૦૩, બીજે માળે, વાલભટ્ટ રોડ, શર્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજદીક. ગોરેગાંવ (પૂ), મુંબઈ-૪૦૦૦૬૩. ઉઠમણાંની ક્રિયા: ૩૧-૮-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે બેહરામ બાગ અગ્યારી જોગેશ્ર્વરીમાં.
સિકંદરાબાદ
સિકંદરાબાદ ગુલનાર સાયરસ વિકાજી (ઉં. વ. ૬૨) ૧૬ ઓગસ્ટે ગુજરી ગયા છે. તે સાયરસ કે. વિકાજીના વાઈફ. ખુશનુમ એડલજી અને પરવંદ વિકાજીના મધર. સોરાબ એડલજી અને ઈશનીત વિકાજીના સાસુ. સાફના એડલજીના ગ્રેન્ડ મધર.