મરણ નોંધ

પારસી મરણ

ગુલરુખ મેહર ગીમી તે મરહુમ મેહર ગીમીના ધનિયાની. તે મરહુમ પરવીઝ તથા રતનશાહ બગલીના દીકરી. તે મરહુમ નાજુ, તથા નરીમાન ગીમીના વહુ. તે નવાઝ પેસી ભોમીસા તથા મરહુમ દાયના ના મમા. તે પેસીના સાસુજી. તે બેઝાન તથા અરમાનના મમઇજી. (ઉં. વ. 80) રે. ઠે. 1/10, રુસ્તમ બાગ, ભાઇખાલા, મુંબઇ-400027. ઉઠમણાંની ક્રિયા: તા. 28-8-24ના દીને બપોરે 3.40 વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં ડુંગરવાડી.
અસ્પી નાદરશા રુવાલા તે મેહરુના ધની તે મરહુમો ખોરશેદ નાદીરશા રુવાલાના દીકરા. તે નાઝનીના પપા. તે ફરહાદના સસરા. તે આરમઇતી તથા મરહુમો દેઝી ને ફિરોઝના ભાઇ. તે વીવાન ને વીવયનના મમાવાજી . તે પોરુશપા, રયોમંદ, હોશેદર, હરનોઝ ને બરજીસના નેવયું. (ઉં. વ. 77) રે. ઠે. જે-2, ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (વે), મુંબઇ-400058. ઉઠમણાંની ક્રિયા: તા. 27-8-24ના દીને બપોરે 3.40 વાગે પટેલ અગિયારીમાં છેજી.
મની રતનશા રાનેદરયા તે મરહુમ રતનશા ધનજીશા રાનેદરીયાના ધણિયાની. તે મરહુમો કોલમાય રતનશા ગોરીમારના દીકરી. તે મરહુમો રોહીન્ટન, અદીલ ને કેશમીરાના માતાજી. તે મહેરનોશ એચ. ખજોતીયાના જમઇ. તે દેઝી રોહીન્ટન રાનેદરીયાના સાસુજી. તે મરહુમો હુમી, લવજી, જાહાગીર, આલુ, કેતી, દોલીના બહેન. (ઉં. વ. 88) રે. ઠે. મેહર હોમ્સ, ફલેટ નં.1, ચોથે માળે, સ્ટેશન રોડ, જોગેશ્વરી, મુંબઇ-400102. ઉઠમણાંની ક્રિયા: તા. 27-8-24ના દીને બપોરે 3.40 વાગે બાતલીવાલા અગિયારીમાં છેજી.
યેઝદી નોસિર સોડાવોટરવાલા, તે નાઝનીનના પતિ. તે મન્જ અને મરહુમ નોસિરના પુત્ર. તે શેરઝાદના પિતા. તે ઝુબિન અને મેરઝીના ભાઈ. તે મરહુમ અમિના અને મરહુમ જુમ્માના જમાઈ. (ઉં.વ. 53). ર. ઠે.: એ/102, માહિ એન્કલેવ, શિવાર ગાર્ડન, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મીરા રોડ (ઈસ્ટ).
આલુ રૂસી ખરાડી, તે મરહુમ રૂસીના પત્ની. તે મરહુમ દારાભાઇ અને મરહુમ બાનુબાઇના પુત્રી. તે ફરહાદ અને ફરીદના માતા. તે નવાઝ અને ફરાહના સાસુ. તે તેહમી, નરગીસ, મરહુમ પરીન, ફ્રેની, પરવીઝ, મરહુમ બોમન, નોસિર અને નાદિરના બહેન. તે મરહુમ બરજોરજી અને મરહુમ કોલામાઇના વહુ. (ઉં. વ. 86) રે. ઠે. ખુશરો બાગ, સ્કૂલ બિલ્ડિંગ, રૂમ નં.3, ગ્રાઉન્ડ ફલોર, કોલાબા, મુંબઇ-400001.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button