ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

24 દિવસ બાદ બુધ બદલશે ચાલ, આ રાશિઓ થશે માલામાલ…. તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચર, વક્રી અને સીધી ચાલ, નક્ષત્ર પરિવર્તન જેવી તમામ ઘટનાઓનું એક અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ તમામ ઘટનાઓની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. ઓગસ્ટ મહિનામાં આવી જ એક મોટી હિલચાલ પાંચ દિવસ બાદ થઈ રહી છે. ચાલો જોઈએ શું છે આ હિલચાલ અને તેની કઈ કઈ રાશિના જાતકો પર અસર જોવા મળશે-

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પાંચ દિવસ બાદ એટલે કે 29મી ઓગસ્ટના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પોતાની ચાલ બદલશે. છેલ્લાં 24 દિવસથી બુધ વક્રી ચાલ ચાલી રહ્યા હતા તે હવે પોતાની ચાલ બદલી રહ્યા છે અને કર્ક રાશિમાં માર્ગી થશે. કર્ક રાશિમાં બુધની બદલાયેલી ચાલ લાભ કરાવશે. આ રાશિના જાતકોને ધનલાભ થવાની સાથે સાથે સફળતા પણ મળી રહી છે. ચાલો જોઈએ બુધની બદલાતી ચાલ કઈ રાશિના જાતકોને લાભ કરાવી રહી છે-

વૃષભઃ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

બુધ માર્ગી થઈને વૃષભ રાશિના જાતકોને લાભ કરાવી રહ્યા છે. નોકરી-વેપારમાં લાભ થઈ રહ્યો છે. કરિયરમાં પણ સફળતા મળી રહી છે. વેપારમાં નફો થતાં ખુશીનો પાર નહીં રહે. શત્રુઓ તમને હેરાન કરવાનો પ્રયાસ કરશે, પણ તમે એમને પરાસ્ત કરશો. ધનલાભ થઈ રહ્યો છે. આવલકના નવા નવા સ્રોત ઊભા રહ્યા છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

કર્કઃ

The people of this zodiac sign will live like a king for the next two days.

કર્ક રાશિના જાતકો માટે બુધની બદલાતી ચાલ વરદાન સમાન રહેશે. પ્રોપર્ટી સંબંધિત વિવાદનો ઉકેલ આવી રહ્યો છે. મનચાહ્યા પરિણામ મળતાં મન પ્રસન્ન રહેશે. જીવનસાથી માટે પ્રેમ અને સહકારની ભાવના જોવા મળશે. નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મળી રહી છે.

કન્યાઃ

Astrology: Many auspicious yogas including Dwipushkar yoga today, the fate of these five zodiac signs will be revealed

કન્યા રાશિના જાતકો માટે આ બુધની બદલાયેલી ચાલ ફાયદાકારક રહેશે. જીવનમાં ઊર્જા અને ઉત્સાહનો સંચાર થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. વેપારી વર્ગને લાભ થઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે. કરિયરમાં સફળતા મળશે. સંબંધોમાં આવેલી કડવાશ દૂર થઈ રહી છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button