વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A      B 

ભાલ સૂર્ય
ભાનુ રૂપાળી સ્ત્રી
ભાર્યા કપાળ
ભામિની રાજાનો પિતરાઈ
ભાયાત પત્ની

ઓળખાણ પડી?
ધગધગતો લાવા ઓકવા માટે જાણીતો અને પવિત્ર પર્વતની ઓળખ ધરાવતો માઉન્ટ ફ્યૂજી એશિયાના કયા દેશમાં સ્થિત છે એની તમને ઓળખાણ પડી ખરી?
અ) મલેશિયા બ) જાપાન ક) થાઈલેન્ડ ડ) સિંગાપોર

ગુજરાત મોરી મોરી રે
વિજ્ઞાન શાખાના શિક્ષણના અનેક વિભાગ – પેટા વિભાગ છે. જો કોઈ વિદ્યાર્થી શિક્ષણ દરમિયાન કેલ્ક્યુલસનો અભ્યાસ કરી રહ્યો હોય તો એ કયા વિષયનો અભ્યાસ કરી રહ્યો હોય છે?
અ) બોટની બ) ફિઝિક્સ ક) ગણિત ડ) માઈક્રોબાયોલોજી

જાણવા જેવું
ગોરાટ, તાંબડી, પીળી અને કાળી એમ
ચાર જાતની જમીન હોય છે. કાળી જમીન શિલ્પકર્મ માટે અયોગ્ય ગણાય છે. કાળી જમીનમાં નીચેના ભાગમાં થર હોય છે. તેની સાથે મીઠાનો ભાગ ભળેલો હોય છે. ગોરાટ જમીનની માફક છોડવાને ખોરાક પૂરો પાડે તેવા પદાર્થો પણ તે જમીનમાં હોય છે. ગુજરાતમાં આ જમીન દરેક જાતનો ઘણો સારો પાક આપે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ભોજનમાં સ્વાદ માટે વપરાતું અને ખાદ્ય પદાર્થની જાળવણીમાં બહોળો ઉપયોગ ધરાવતું મીઠું – સબરસ કયા વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે
એ કહી શકશો?
અ) સિલ્વર નાઈટ્રેટ બ) કોપર સલ્ફેટ ક) ઝીંક ઓક્સાઈડ ડ) સોડિયમ ક્લોરાઇડ

નોંધી રાખો
અનુભવ પાસે કોઈ
હાથ નથી હોતા, પણ
એ જ અનુભવ ક્યારેક એવી થપ્પડ લગાવી
દે છે કે ક્યારેય એ વિસરાતી નથી. આજીવન યાદ રહે છે.

માઈન્ડ ગેમ
બાપીકી સંપત્તિ વેચવાથી ૪.૫ કરોડ મળ્યા જેમાંથી અડધો ભાગ ભાઈને આપ્યા પછી બાકીની રકમના રોકાણમાંથી ૨૫ ટકા લાભ થતા કુલ રકમ કેટલી થઈ?
અ) ૨,૬૬,૯૦,૮૦૦ બ) ૨,૭૫,૪૦,૫૦૦ ક) ૨,૮૧,૨૫,૦૦૦ ડ) ૨,૯૦,૭૫,૫૦૦

ગયા શનિવારના જવાબ
A B
લપાવું સંતાવું
લપેટવું વીંટવું
લબાચો અવ્યવસ્થિત જથ્થો
લબાડ જૂઠાબોલું
લલાટ કપાળ

ગુજરાત મોરી મોરી રે
માનવશાસ્ત્ર

ઓળખાણ પડી
નાઈલ

માઈન્ડ ગેમ
૪ લાખ ૫ હજાર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ફોટોસિન્થેસીસ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) શ્રદ્ધા આસર ૪). ભારતી બૂચ (૫) ખુશરુ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) નિખીલ બેન્ગાલી (૯) અમિષી બેન્ગાલી (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજિતા ખોના (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) મહેશ સંઘવી (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) હર્ષા મહેતા (૧૭) નિતિન જે. નમસ (૧૮) મનિષ શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) અરવિંદ કામદાર (૨૧) મીનળ કાપડિયા (૨૨) રજનિકાન્ત પટવા ૨૩). સુનિતા પટવા (૨૪) વીણા સંપટ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) અંજુ ટાલિયા (૨૭) ભાવના કર્વે (૨૮) મહેશ દોશી (૨૯) નૈશધ દેસાઇ (૩૦) વિજય ગોરડિયા ૩૧). દિલિપ પરીખ (૩૨) જયવંત પદમશી ચિખલ (૩૩) પ્રવીણ વોરા (૩૪) સુરેખા દેસાઇ (૩૫) રસિક જૂથાણી (ટોરન્ટો, કેનેડા), ૩૬). તાહેર ઔરંગાબાદવાલા ૩૭). શીરીન ઔરંગાબાદવાલા (૩૮) અબદુલ્લા એફ, મુનીમ (૩૯) જ્યોસના ગાંધી (૪૦) હીનાબેન દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) ઇનાક્ષીબેન દલાલ (૪૩) નંદ કિશોર સંજાણવાળા ૪૪). જગદીશ ઠક્કર (૪૫) ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત