મનોરંજન

ટોઇલેટ પ્રેમકથાની આ અભિનેત્રીના બોલ્ડ લુકે લગાવી આગ

મુંબઈ: જાણીતી હિન્દી ફિલ્મ ટોઇલેટ એક પ્રેમકથાથી લાઇમ લાઇટમાં આવેલી ભૂમિ પેડનેકર પોતાની ફિલ્મો અને પાત્રોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આગામી દિવસોમાં રજૂ થનારી ફિલ્મને લઈ ભૂમિ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી ભૂમિ તેના સ્ટાઇલિશ અને સ્ટનિંગ લુકને કારણે પણ ચર્ચામાં આવી હતી, જેમાં હવે તેનો કિલર લુક ફરી જોવા મલ્યો છે.

ભૂમિએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાનો નવો લુક શેર કર્યો હતો. આ ફોટોગ્રાફમાં ભૂમિ બ્રાઉન શેડની સિક્વન્સવાળી ડિઝાઇનર સાડી અને ડીપનેક હેવી એમ્બ્રોઇડરી બ્લાઉઝ પહેરેલો અને એને જોઈને લોકો દંગ રહી ગયા છે. તેણે આ એથનિક ડ્રેસ પણ એવી સ્ટાઈલમાં કેરી કર્યો છે કે લોકોની નજર તેના પર ટકી ગઈ હતી.

ભૂમિએ ન્યુડ સ્મોકી આઇ મેકઅપમાં ભૂમિ સેક્સી લાગે છે. તેના બોલ્ડ લૂક સાથે ભૂમિ એસેસરીઝ તરીકે તેના ગળામાં માત્ર હીરાનો નેકલેસ પહેર્યો હતો. આ અભિનેત્રીએ કેમેરાની સામે અદભૂત પોઝ આપ્યા છે, જેમાં તેનું કર્વી ફિગર જોવા મળે છે. જોકે, ભૂમિના ચાહકો પણ તેની સ્ટાઈલના દીવાના બનાવી દીધા છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા તસ્વીરોને લાખો લોકોએ લાઈક કરવા સાથે હજારોએ પ્રતિક્રિયા આપી હતી. ભૂમિના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટોઇલેટ એક પ્રેમકથા થી જાણીતી બની હતી. ભૂમિની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો હાલમાં ‘થેંક્સ ફોર કમિંગ’ માટે સમાચારમાં છે. આ સિવાય ભૂમિ ‘ભક્ષક’, ‘ધ લેડી કિલર’ અને ‘મેરી પટની’ની રિમેક પર બની રહેલી ફિલ્મો માટે પણ ચર્ચામાં છે. દરેક ફિલ્મમાં ભૂમિનો અલગ અંદાજ જોવા મળશે, જ્યારે સોશ્યલ મીડિયા પર પણ તેનો જાદુ અકબંધ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ