આપણું ગુજરાત
પ્લીઝ નોટ: પહેલી ઓક્ટોબર 2023 થી અમદાવાદ મંડળનું નવું ટાઈમ ટેબલ
![inida times](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Mumbai-Samachar-by-Jignesh-2023-09-29T202232.811.jpg)
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલતી ઘણીખરી ટ્રેનોના સમયમાં 01 ઓક્ટોબર 2023 થી પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ-
શરૂઆતના સ્ટેશનથી સમય કરતાં પહેલાં રવાના થનારી ટ્રેનો
- ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 06.00 કલાકને બદલે 05.50 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 12655 અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 21.35 કલાકને બદલે 21.25 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી 07.50 કલાકને બદલે 07.45 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 12.35 કલાકને બદલે 12.30 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09401 અસારવા-હિમ્મતનગર ડેમૂ સ્પેશિયલ અસારવાથી 19.30 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 14804 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 23.00 કલાકને બદલે 22.15 કલાકે રવાના થશે.
શરૂઆતના સ્ટેશનની મોડી રવાના થનારી ટ્રેનો
- ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી 07.05 કલાકને બદલે 07.10 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 19167 અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 19165 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09274 અમદાવાદ આણંદ સ્પેશિયલ 23.45 ને બદલે 23.55 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 14312 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 15.50 કલાકને બદલે 16.05 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 14322 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 18.05 કલાકને બદલે 18.15 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 12960 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 12966 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 22829 ભુજ શાલીમાર એક્સપ્રેસ ભુજથી 15.05 કલાકને બદલે 15.10 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 16505 ગાંધીધામ કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ ગાંધીધામથી 09.10 કલાકને બદલે 09.20 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 15667 ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી 13.15 કલાકને બદલે 14.05 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 12937 ગાંધીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી 18.15 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 22952 ગાંધીધામ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ગાંધીધામથી 20.40 કલાકને બદલે 21.00 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 20484 ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ ગાંધીધામથી 23.15 કલાકને બદલે 23.20 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 20965 સાબરમતી ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી 16.00 કલાકને બદલે 16.10 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 15270 સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી 18.00 કલાકને બદલે 18.10 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી 18.30 કલાકને બદલે 18.50 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્લી આશ્રમ એક્સપ્રેસ અમદાવાદથી 19.15 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 19704 અસારવા ઉદયપુર એક્સપ્રેસ અસારવાથી 06.30 કલાકને બદલે 06.40 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 19821 અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી 09.00 કલાકને બદલે 09.15 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા મેમૂ સ્પેશિયલ ગાંધીનગરથી 17.50 કલાકને બદલે 18.00 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર મેમૂ સ્પેશિયલ વરેઠાથી 06.30 કલાકને બદલે 06.35 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 6.00 કલાકને બદલે 6.20 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમૂ સ્પેશિયલ પાટણથી 09.50 કલાકને બદલે 10.00 કલાકે રવાના થશે.
- ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમૂ સ્પેશિયલ ભીલડીથી 06.10 કલાકને બદલે 06.15 કલાકે રવાના થશે.