સ્ત્રી-ટુની સફળતાનો જશ્ન મનાવી રહેલી શ્રદ્ધા કપૂરનું ઘર જોયું છે?
મુંબઈના અત્યંત પૉશ જુહૂમાં થ્રી બીએચ કે ફ્લેટમાં રહે છે શ્રદ્ધા
શ્રદ્ધા પિતા શક્તિ કપૂર, માતા શિવાંગી અને ભાઈ સિદ્ધાંત સાથે આ સી-ફેસ આલિશાન ફ્લેટમાં રહે છે
પણ હાલમાં આ ફ્લેટની કિંમતની ચર્ચા ચાલી રહી છે, જે મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ કેટલા ઉંચકાયા છે તે પણ જણાવે છે
શ્રદ્ધાના પિતા અભિનેતા શક્તિ કપૂરે આ ઘર 1987માં રૂ. 7 લાખમાં ખરીદ્યું હતું.
હાલમાં આ ફ્લેટની કિંમત રૂ. 60 કરોડ આસપાસ આંકવામાં આવે છે
થ્રી બીએચકેના આ ફ્લેટની મોટી ગ્લાસ વિન્ડોમાંથી સીધો જુહૂનો દરિયો દેખાય છે.
શ્રદ્ધા પોતાના ઘરના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
અભિનેત્રી હજુ સિંગલ છે અને તેનુ તાજેતરમાં જ બ્રેકઅપ થયાની ખબરો વાયરલ થઈ છે