મરણ નોંધ

જૈન મરણ

પેથાપુર વિશા પોરવાલ જૈન
પેથાપુર નિવાસી હાલ મુંબઈ અંધેરીના સુધાબેન તેજપાલ શાહ (ઉં. વ. ૮૧), સોમવાર, તા. ૧૯-૮-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. તેજપાલ બુધાલાલ શાહના ધર્મપત્ની. તે જયેશભાઈ તથા મનીષાબેનના માતુશ્રી. તે નેમકુમારભાઈ તથા પાયલબેનના સાસુ. તે આકોલા નિવાસી સ્વ. બાબુલાલ ભોગીલાલ શાહના સુપુત્રી. તે સ્વ. મનુભાઈ, બાબુલાલભાઈ, સ્વ. વસ્તુપાલભાઈ, સ્વ. કુમારપાલભાઈ તથા સ્વ. કુસુમબેન, સ્વ. લતાબેનના ભાભી. તે વિરાલી, પાર્થ, પ્રીશા, ફયોનીના નાની-દાદી. તેમની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૧-૮-૨૦૨૪ના બપોરે ૨.૩૦ થી ૪.૩૦. સ્થળ મેયસ હોલ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, સાથનિકરાજ ભવન, નવનીત મોટર્સ, બી.એમ.ડબલ્યુ. શોરૂમની બાજુમાં, સી. ડી. બરફીવાલા માર્ગ, જુહુલેન, અંધેરી (વેસ્ટ).

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ઇટાલિયા નિવાસી હાલ મલાડ (પૂર્વ) સ્વ. શાંતિલાલ ખીમચંદ શાહના સુપુત્ર કીર્તિ ભાઈના ધર્મપત્ની બિંદુબેન (ઉંં. વ.૫૩) શ્રેય અને રાજવીના માતુશ્રી. તા. ૧૮.૮.૨૪ રવિવારના અવસાન પામેલ છે. પીયરપક્ષે મોટા જાદરાવાલા હાલ મુલુંડ સ્વ. શેઠ શ્રી રતિલાલ અમીચંદ દોશીના સુપુત્રી. ભારતીબેન મહેશકુમાર લાખાણી, સ્મિતાબેન ભરતકુમાર મહેતા, કમલેશભાઈ, ભરતભાઈના બેન. સ્વ. અશોકભાઈ, ભરતભાઈ, લતાબેન બળવંતરાય પારેખ, સ્વ. ઇલાબેન પરેશકુમાર મહેતાના ભાભી. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા. ૨૨.૮.૨૪ના ગુરુવારે સમય બપોરે ૩ થી ૫. સ્થળ : મોનિકા હોલ, સુભાષ લેન, કેનેરા બૅંકની સામે, ઓફ દફતરી રોડ, વૈષ્ણુદેવી મંદિરની બાજુમાં, મલાડ (ઈસ્ટ), મુંબઈ.

દશાશ્રીમાળી સ્થા. જૈન
બગસરા નિવાસી હાલ ભાયંદર હર્ષદરાય દલીચંદ દેસાઈ (ઝાટકીયા) (ઉં. વ. ૭૬) તે ચંદ્રીકાબેનના પતિ. ફાલ્ગુની મીતેશ મહેતા, ભૂમીકા સમીર ગોયાણી તથા રીધ્ધી નિલેશ મહેતાના પિતાશ્રી. સ્વ. બીપીનભાઈ, સ્વ. જ્યોતિબેન મહેતા, રશ્મીબેન લાઠીયા, જયશ્રીબેન દામાણીનાં મોટાભાઈ, ચલાલા નિવાસી સ્વ. કાંતિલાલ ભગવાનજી જોંશાના જમાઈ તા. ૧૪.૮.૨૪ બુધવારના રોજ અરિંહતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા જૈન
રાજકોટ સરધાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મોંઘીબેન ધીરજલાલ ખારા ના પુત્ર ભાસ્કરભાઈ (ઉમર:૮૯) તે ૧૭/૮/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે નીરુબેનના પતિ, વિપુલભાઈ તથા પૂનમબેન મિતેશકુમાર ટોલીયાના પિતા, સ્વ. મોતીલાલ, સ્વ. સૂર્યકાન્તભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. શારદાબેનના ભાઈ, મિયાગામ કરજણ નિવાસી સ્વ. ઈશ્વરલાલ હરિલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના જયેન્દ્ર લાલજી કાનજી શાહ (સાવલા) (ઉં. વ. ૮૪) તા. ૧૭-૮-૨૪ના અવસાન પામેલ છે. કસ્તુરબેન લાલજી કાનજીના પુત્ર. પુષ્પાના પતિ. મીતાના પિતા. કોડાયના હેમલતા ડો. લક્ષ્મીચંદ, બિદડાના રસીક કલ્યાણજીના ભાઇ. નવાવાસના પાનબાઇ પ્રેમજી ગણશીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રાવક સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. સાંજે ૪ થી ૫.૩૦. નિ. અનીલ ગાલા, આઈવીવાય ૧૫૦૨, આરાધ્યા વન અર્થ નાયડુ કોલોની, પંતનગર, ઘાટકોપર (ઇ.)

વાંઢના હાલે પૂનાના બિપિન ડુંગરશી શાહ (બુરીચા) (ઉં. વ. ૬૮) તા.૧૮-૮-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ડુંગરશીના પુત્ર. હેમાના પતિ. ધર્મના પિતાશ્રી. મેરાવાના રતનબેન મોણશી રામજી ફુરિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : બિપીન શાહ, પ્રોફાઈલ ઈલિતા, વ્યકટેશ પૈ પથ, ઈરેન્ડવાને, પૂના-૪૧૧૦૦૪.

ફરાદી (યુ.એસ.એ.)ના લતા સાવલા (ઉં. વ.. ૬૫)તા. ૧૫-૮-૨૪ના અવસાન પામ્યા છે. દેવકાબેન કુંવરજી પુંજા સાવલાના પુત્રવધૂ. જયેશ/જેઠાલાલના ધર્મપત્ની. પુજા, નીલમ વત્સલ ગાંધીના માતુશ્રી. મુંદ્રાના મંજુલાબેન માવજી લખમશીના સુપુત્રી. તનસુખ, દિપક, બીપીન, ભારતી કમલકાંત, હંસા જીતેન્દ્ર, અરૂણા જયંતના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અમૃતલાલ સાવલા, ૬૦૩, ગિરનાર ટાવર, રામ ટેકડી રોડ, શિવડી, મું. ૪૦૦૦૧૫.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કેરિયા નિવાસી હાલ ઘાટકોપર ચંપાબેન નાગરદાસ દલીચંદ શાહના સુપુત્ર કાંતિલાલ (ઉં. વ. ૮૦) તા. ૧૯ ઓગસ્ટ ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ અને હિતેશ, રાકેશ, હિરેન, પરેશ, મિત્તલના પિતા. સ્વ. ચંદુલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. જયસુખલાલ, સ્વ. કાંતાબેન, સ્વ. રસીલાબેન, મંજુલાબેન સ્વ. નિર્મળાબેન, હંસાબેન, સ્વ. કોકિલાબેનના ભાઇ. તથા હરિચંદ જેચંદ મહેતા રાજપરા (જેસર)ના જમાઇ. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. ૩એ-૧૧૧, કલ્પતરુ ઓરા, એલ. બી. એસ. રોડ, આર-સિટી મોલની સામે, ઘાટકોપર (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button