આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો
સ્લીપિંગ સાઈકલ મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બંને માટે ખૂબ જ જરૂરી છે
પણ શું તમને ખબર છે તમારા ફેવરેટ સ્ટાર્સ કેટલા કલાકની ઊંઘ લે છે?
ચાલો તમને આજે આ સેલેબ્સની સ્લિપિંગ સાઈકલ વિશે જણાવીએ-
એક જૂના વીડિયોમાં આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે 18 કલાક સુધી ઊંઘી શકે છે પણ કામ હોવાને કારણે તે એવું કરી શકતી નથી
તમારા અને સૌના મનગમતા કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન આખા દિવસમાં 3 કલાકની જ ઊંઘ લે છે
રણવીર સિંહ પહેલાં ખૂબ મોડે સુધી જાગતો હતો પણ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદથી તેનું ઊંઘવાનું રૂટિન ખાસુ બદલાઈ ગયું છે
સલમાન ખાને પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાતે અઢીથી ત્રણ કલાક જ ઊંઘી શકે છે બાકીના સમયમાં તે રાઈટિંગ કે ટીવી જોવાનું પસંદ કરે છે
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અક્ષયકુમાર રાતના 9થી 9.30 કલાકની ઊંઘ લે છે
પ્રિયંકા ચોપ્રા 7થી 8 કલાકની ઊંઘ લે છે અને તે રાતે 11.30 વાગ્યે તો સૂઈ જ જાય છે
અનુષ્કા શર્મા સાંજે 6 વાગ્યા પહેલાં ડિનર કરી લે છે અને રાતે 9.30વાગ્યે તો તે સૂઈ જાય છે