રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો

રક્ષા બંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે

ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે અને તેની બહેનને ગિફ્ટ આપે છે

શાસ્ત્રો અનુસાર રક્ષાબંધનને દિવસે બહેનોને કેટલીક વસ્તુ ભેટમાં આપવાનું શુભ માનવામાં આવતું નથી. 

રક્ષાબંધનના દિવસે બહેનને ઘડિયાળ ગિફ્ટ ના કરવી જોઈએ એમ માનવામાં આવે છે કે તેનાથી તેના સારા સમય પર નકારાત્મક અસર પડે છે

બહેનને શૂઝ, ચપ્પલ કે સેન્ડલ પણ ગિફ્ટ કરવા અશુભ માનવામાં આવે છે તેનાથી તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.

બહેનને કાળા રંગના કપડા ગિફ્ટ કરવાની ભૂલ ના કરતા, નહીં તો બહેનની પ્રગતિમાં અવરોધો ઊભા થાય છે

લક્ષ્મીની કૃપા હંમેશાં બ્રહ્મ મૂરત અને સાંજના સમયે વરસે છે. આથી આ સમયે કોઈને પૈસા આપવા નહીં

પણ જો તમે કોઈને મદદ કરવા માગતા હો તો તમે સાંજે પૈસા આપશો તો લક્ષ્મીજી ખુશ થઈ જશે

ધારદાર કે અણીદાર વસ્તુને ગિફ્ટમાં આપવી અશુભ માનવામાં આવે છે. તેનાથી પ્રગતિ અટકી જાય છે