હિન્દુ મરણ
કચ્છી લોહાણા
દિનેશચંદ્ર મુલજી હંસરાજ કારિયા તેઓ સ્વ. અ. સૌ. સાકરબાઇ મુલજીના જેષ્ઠ પુત્ર (ઉં. વ. ૮૫) તા. ૧૫-૮-૨૪ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ મુરુ હાલ વડોદરા ગં. સ્વ. ગાયત્રીબેન (ગીતાબેન) (ઉં. વ. ૭૦) સ્વ.ગંગાબેન ગોવિંદજી ભીમજી કારીયાના પુત્રવધુ. સ્વ. અનસુયાબેન કૃષ્ણકુમાર હિરાણી ગામ મુરુના પુત્રી. સ્વ. નવીનભાઇના પત્ની. હિમાંશુના માતુશ્રી. અનુનાં સાસુમા. ચી. રેવાના દાદીમા. તા. ૧૪-૮-૨૪ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૮-૨૪ના ૫થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મહિલાઓએ પણ તે જ દિવસે આવી જવું.
વડનગર વિસનગર વણિક
વડનગરના વતની હાલ કાંદિવલી સુલોચનાબેન રાસવિહારી મણિયાર (ઉં. વ. ૮૬) તે મધુસૂદનભાઈ, સ્વાતિબેન, અર્ચનાબેનના માતુશ્રી. ગોપીભાભી, હિતેનભાઈ, તુષારભાઈના સાસુ. દિવ્યેશભાઈની બહેન. અવની, વેદાંત, મિત્રાંક અને ક્રિશાંકના નાની મંગળવાર ૧૩, ઓગસ્ટ ૨૪ના વૈકુંઠવાસી થયા છે. પ્રાર્થનાસભા શનિવાર ૧૭ ઓગસ્ટ ૨૪ના ૫.૩૦ થી ૭.૦૦. અ ૧૪૦૩, મધુપૂરી એપાર્ટમેન્ટ, દામું અન્ના દાતે માર્ગ, બીજેપી ઓફિસની નજીક, સખી ભવન, દહાનુકર વાડી, કાંદિવલી વેસ્ટ.
વિશા સોરઠીયા વણિક
સ્વ. ભગવાનદાસ મોતીચંદ શાહના પુત્ર વેરાડવાળા ગુણવંતરાય (ઉં. વ. ૮૦) તે ૧૨/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લતાબેનના પતિ. સ્વ.ધનજીભાઈ, કાંતિભાઈ, અમુભાઈ, ધરમશીભાઈ, મણીભાઈ, પ્રમોદભાઈ, લખુભાઈ, મનુભાઈ, શરદભાઈ, સ્વ. સુશીલાબેન, ધનકુંવર, અનસૂયાના ભાઈ. રતિલાલ નાગજી રાઠોડના જમાઈ. હેમા, દર્શના, મનીષા, અંકિતા, ગૌવરી, આકાશના પિતા. પ્રાર્થના રાખેલ નથી. બી ૧૧૦૪, પરવાના ટાવર, રામનગર, બોરીવલી વેસ્ટ.
ગુજર સુતાર
સ્વ. રમણીકભાઇ ધરમશીભાઈ ધાંગધરીયા (ગજ્જર)નું તા.૧૩/૮/૨૦૨૪ના અવસાન થયેલ છે. તે વસંતબેનના પતિ. મનોજ, રાજેશ, દિપક અને મનીષના પિતાશ્રી. સોનલ, રૂપલ, જશ્મીનના સસરા. ધ્વનિ, યશ, જય, હેત્વી, પ્રિયાંશી, રીયા, શ્ર્વેતક, દિવ્ય અને સાનિયાના દાદા. માધવજી પ્રેમજીભાઇ વિસાવાડીયા (આમરણવાળા) ના જમાઇ. પ્રાર્થના સભા ૧૮/૮/૨૦૨૪ રવિવારના ૧૦ થી ૧૨ પાવનધામ, મહાવીર નગર, કાંદીવલી (વેસ્ટ).
ઘોઘારી લોહાણા
મૂળ ગામ ધરમપુર – હાલ કાંદિવલી નવનીતલાલ રતીલાલ પોપટના ધર્મપત્ની અ.સૌ. હીરાબેન (ઉં. વ. ૭૭) ગુરુવાર તા.૧૫.૮.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ઈનાબેન મેહુલકુમાર તન્ના, દિક્ષિત અને સંજયના માતુશ્રી. મેહુલકુમાર, અલ્કાબેન, સોનલબેનના સાસુ. સ્વ.મંગળદાસભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. ધર્મેન્દ્રભાઈ, રમેશભાઈના બેન. સ્વ. લલિતાબેન કક્કડ, સ્વ. ધનસુખલાલ, સ્વ.મધુબેન અને માધવરાયના ભાભી નિષ્ઠા, હર્ષલ અને રોનકના દાદી. પ્રાર્થનાસભા રવિવાર, તા.૧૮.૮.૨૪ના, ૧૦.૩૦ થી ૧૨.૩૦. શ્રી લોહાણા બાળાશ્રમ બેંક્વેટ હોલ, મથુરાદાસ ઍક્સટેંશન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.