રક્ષા બંધન ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે, આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી સ્વરૂપે પ્રેમ અને રક્ષા સૂત્ર બાંધે છે

પણ શું એક પત્ની પતિને રાખડી બાંધી શકે છે? ચાલો જાણીએ શું કહે છે શાસ્ત્ર? 

આ વખતે રક્ષા બંધનનો તહેવાર 19મી ઓગસ્ટના ઊજવાશે અને આ દિવસે શુભ મુહૂર્તમાં રાખડી બાંધે તો સંબંધ મજબૂત બને છે

19મી ઓગસ્ટના રાખડી બાંધવા માટેનું શુભ મૂહુર્ત બપોરે 1.32 કલાકથી બપોરે 04.20 કલાક સુધી છે. 

ત્યાર બાદમાં પ્રદોષ કાળમાં સાંજે 06.56 કલાકખી રાત 09.08 કલાક સુધી રહેશે

વાત કરીએ પત્ની પતિને રાખડી બાંધી શકે કે નહીં એની તો શાસ્ત્રમાં પત્ની-પતિને રાખડી બાંધી શકે છે, એવું જણાવવામાં આવ્યું છે

જોકે, આ વાત પતિ-પત્ની પર જ નિર્ભર રાખે છે, આ સિવાય મહિલા પિતા અને ભત્રીજાને પણ રાખડી બાંધી શકે છે

એવું કહેવાય છે કે રાખડી બાંધવાથી વ્યક્તિની રક્ષા થાય છે, જો પત્ની પતિને રાખડી બાંધે છે તો તેનાથી પતિની રક્ષા થાય છે

રાખડી બાંધતી વખતે યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ, તેન ત્વાં અભિબદ્ધનામિ રક્ષે મા ચલ મા ચલ મંત્રનું પઠન કરવું પડશે

માન્યતા અનુસાર ભાઈના જમણા હાથમાં રાખડી બાંધવી શુભ મનાય