મરણ નોંધ

પારસી મરણ

રૂસ્તમ હીરજી થાનાવાલા તે જેનીફર થાનાવાલાના ખાવીંદ. તે મરહુમો પેટીન તથા હીરજી થાનાવાલાના દીકરા. તે અનીતા, આયસા ને રેશ્નેના પપ્પા. તે અમોલ ને શાન્તનુના સસરાજી. તે દીના એન્જિનીયર તથા મરહુમ પરવીન શેઠના ભાઈ. તે નીશા, જેહાન, રેહ ને નેવીલના મામા. (ઉં. વ. ૭૬). ઠે. બી-૩૨, ૫મે માળે, ફલેટ નં. ૬/૮, બી-વિંગ, મેહેર એપાર્ટમેન્ટ, અલ્ટા માઉન્ટ રોડ, ખંબાલા હીલ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: તા. ૧૭-૮-૨૦૨૪ને બપોરે ૦૩.૪૦ કલાકે મુંબઈ ડુંગરવાડી પર ઉપરની હોડીવાલા બંગલીમાં.
દીના કૈખશરૂ દીશાવાલા તે મરહુમો હોમાય તથા કૈખશરૂ દીશાવાલાના દીકરી. તે મરહુમો મની, નરગીશ, આલુ, શાવક, નોશીર જાલ ને રૂસીના બહેન. તે મીનુ, ઝરીન, ગેવ, મીકી, નેવીલ, આરમયતી , રસના, પોરસ, બીનાઇફર, સરોશ તથા મરહુમો ઝરીન, દારા ને બેહરામના ભાણેજ.(ઉં. વ. ૯૩) રે.ઠે. સી-૧, ફલેટ નં. ૨૨, ૨જે માળે, કોન્ટ્રેકટર બાગ, મોરી રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૮-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે માહીમ મધે સુનાવાલા અગિયારીમાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો…