વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો...
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1600ની સાલની આસપાસ આવીને ભારત પર કબજો જમાવ્યો હતો. આ કંપનીના માલિક હવે સંજય મહેતા છે.
બ્રિટિશરોની શાન મનાતી Jaguar Land Roverની માલિકી હવે ટાટા પાસે છે.
દુનિયાભરના સ્ટીલ ઉત્પાદકોમાં નામ ધરાવતી Corus Groupને હવે Tata Steel Europeએ ખરીદી લીધી છે.
બ્રિટનથી ભારત આવેલું પીણું અને 200 વર્ષ જૂની તેમની Tetley Tea બ્રાન્ડ પણ ટાટાએ ખરીદી લીધી છે.
બ્રિટનના આઇટી સેક્ટરની મહત્વની બ્રાન્ડ Diligenta પર પણ હવે ભારતનો કબજો છે.
બ્રિટિશ મોટરસાયકલની આઇકોનિક બ્રાન્ડ Royal Enfieldને ભારતની આયશર મોટરે ખરીદી લીધી છે.
બ્રિટનની રમકડા બનાવતી કંપની Hamleysને 2019માં રિલાયન્સે ખરીદી લીધી છે.
બ્રિટિશ બસ મેન્યુફેક્ચરિંગ કંપની Optareને ભારતીય અશોક લેલેન્ડે ખરીદી લીધી છે.
BSA Motorcyclesને 2014માં મહિન્દ્રા જૂથે ખરીદી લીધી છે.
પેટ્રોલિયમ અને ગેસ કંપની Imperial Energyને સરકારી કંપની ONGCએ ખરીદી છે