પારસી મરણ
વિરાફ શાવક શેઠના તે જેસ્મીન વિ. શેઠના ના ખાવીંદ. તે મરહુમો મની તથા શાવક શેઠના ના દીકરા. તે મરહુમો ડોલી તથા ટેહમુરસ્પ દારૂવાલાના જમાઇ. તે નવાઝ દારા ને ફરીદાના કઝીન. તે રોહિન્ટન ટેહમુરસ્પ દારૂવાલા, કેરશી ટેહમુરસ્પ દારૂવાલા ને કેટી બહેરામ ખંબાતાના બનેવી. (ઉં. વ. ૮૧) રે. ઠે. બી/૪૦૬, જીતેન કો. ઓ. હા. સો. લિમિટેડ, જે. પી. રોડ, રાજકુમાર હોટેલની સામે, અંધેરી (પશ્ર્ચિમ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૪-૮-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ભાભા બંગલી નં-૧માં.
દારા એરચ શાહ ડ્રાઇવર તે મરહુમો શેહરા તથા એરચ શાહ ડ્રાઇવરના દીકરા. તે મરહુમ સામ. ઇ. ડ્રાઇવરના ભાઇ. તે પરસી ને દારાયસ ના કાકા. (ઉં. વ. ૯૦) રે. ઠે. લેડી હીરાબાઇ જહાંગીર હેલ્થ યુનિટ, ૧૮ ગામડીયા બિલ્ડિંગ, ગામડીયા કોલોની, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૮-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે ધોબીતળાવ મધે અન્જુમન આતશ બહેરામમાં.
આદિલ બરજોર માણેકશા, તે ફયાઝના પતિ. તે મરહુમ હવોવી અને બરજોરના પુત્ર, તે ફરઝાનાના ભાઇ. (ઉં. વ.૪૩).