મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મુંબઇ-દાદર શાંતિલાલ જટાશંકર દોશી (ઉં. વ. ૯૪) તે હસમુખભાઇ, પ્રવીણભાઇ, શૈલેષભાઇ, નીતાબેનના પિતા. નીતાબેન, ભાવનાબેન, હીનાબેન, જીતેશભાઇના સસરા. ચંદુલાલ ગીરધરલાલ મોદીના જમાઇ. શશીકાંતભાઇના કાકા. ભાવિન, કુનાલ, શીતલ, મિતલ, ભક્તિ, ભવિતાના દાદા. બિનલ, નિકિતાના નાના. પ્રાર્થનાસભા તા. ૧૨-૮-૨૪ના સવારે ૧૦થી ૧૨. ઠે. માનવસેવા સંઘ, ૨૫૫,૨૫૭, સાયન મેઇન રોડ, સાયન (ઇસ્ટ),૩જે માળે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
આંબા નિવાસી હાલ મલાડ પ્રાણલાલ પરશોતમ શાહના ધર્મપત્ની સૌ. નિરંજનાબેન (ઉં. વ. ૮૦) તા. ૯-૮-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે આશિત, જયેશના માતુશ્રી. અ. સૌ. પિયુષા, અ. સૌ. જલ્પાના સાસુ. શિવાની, મૌલીના દાદી. પિયર પક્ષે સ્વ. પ્રતાપરાય પરમાણંદદાસ મહેતાના (ઉમરાળા) સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૮-૨૪નાં સોમવારે ૧૦થી ૧૨. ઠે. કપોળ વાડી, રામચંદ્ર લેન, એક્ષટેન્શન રોડ, મલાડ (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. પ્રેમજી (ઉં. વ. ૬૪) ગુરુવાર તા. ૮-૮-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લખમાબેન, ખીમઇબેન અખા હાજા ગાલાના સુપુત્ર. રાજુલાબેનના પતિ. ડિમ્પલ, જીનલ, મનિષાના પિતાશ્રી. ગડા મિત, ગીંદરા, મયુરના સસરા. સ્વ. મિના, સ્વ. ગોમા, સ્વ. હિમા, સ્વ. પરમા, દિવાળી, પ્રભાના ભાઇ. સ્વ. મોંઘીબેન જેઠાલાલ ભચુ કારીઆના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. પ્રેમ સુધા બિલ્ડિંગ નં. ૧૩૬, પ્લોટ નં.૪, પંપ હાઉસ, અંધેરી-ઇસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. રામુબેન નંદુના (ઉં. વ. ૭૭) ગુરુવાર તા. ૮-૮-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. સંતિબેન, ભાવનાબેન હરખચંદના પુત્રવધૂ. સ્વ. વેરશી નંદુના ધર્મપત્ની. રમેશ, જયશ્રી, મનસુખના માતુશ્રી. કુસુમ, કાંતિલાલ, નરશી ગડાના સાસુ. મિહિર, મહેકના દાદી. સ્વ. ખીમઇબેન હરગણ ગુણશીના ગડાના દીકરી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૮-૨૪ના ૧૦થી ૧૧.૩૦ ઠે. કરસન લધુભાઇ નિસર હોલ, દાદર-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ બોરીવલી રામાબેન રમણીકલાલ બોઘાણીના સુપુત્ર દિલીપભાઈ બોઘાણીના ધર્મપત્ની સ્મિતાબેન (ઉં. વ. ૬૭) તે હાર્દિકના માતુશ્રી. રેખાબેનના સાસુ. જયશ્રીબેન રમેશભાઈ વોરા, પ્રમોદભાઈ, નિલેશભાઈના ભાભી. ચંદ્રિકાબેન રમણીકલાલ દોશીની દીકરી તા.૯/૮/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા.૧૧/૮/૨૦૨૪ના ૪.૦૦થી ૬.૦૦, આધાર એસી હોલ,દૌલત નગર રોડ નંબર ૧૦, હિન્દુજા હોલની પાછળ,દૌલતનગર, બોરીવલી (પૂર્વ).
પ્રભાસ પાટણ વિસા ઓસવાલ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ મુંબઈ સ્વ.લીલાવતી વર્ધમાન વસનજી શાહના સુપુત્ર ભૂપેન્દ્ર શાહ (ઉં. વ. ૭૧) તા.૧૦/૮/૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેન શાહના પતિ. વિશાલના પિતા. ઊર્મિના સસરા. વિમલા, જ્યોતિ, કલ્પના, શૈલેષ તથા પિયુષના ભાઈ. સસરાપક્ષે (વેરાવળવાળા) સ્વ. પ્રવિણચંદ્ર રતનજી શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા:૧૧/૮/૨૦૨૪, રવિવારના ૩થી ૫. ભારતીય વિદ્યાભવન ૨૯, કેએમ મુન્શી રોડ, ગામદેવી, મુંબઈ ૪૦૦૦૦૭.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હળવદ નિવાસી હાલ પુના સ્વ.ચંદ્રકળાબેન વિજયલાલ ટોકરશીભાઈ કોઠારીના સુપુત્ર ગીરીશભાઈ (ઉં. વ. ૬૪) તે શીતલબેનના પતિ. ગૌરવના પિતા. હસમુખભાઈ, સરોજબેન, સુનિલભાઈ, રાજુભાઈના ભાઈ, ધીરજભાઈ જસરાજભાઈ દોશી, કોલ્હાપુરના જમાઈ તા.૮-૮-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પીઠવડી નિવાસી હાલ બોરીવલી સ્વ.દલિચંદ રામચંદ શેઠના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૬૫) તે ૮/૮/૨૪ના અવસાન પામેલ છે. આશાબેનના પતિ. અમિષા દીક્ષિત તથા પૂજાના પિતા. સ્વ.પ્રવીણભાઈ, સ્વ.દિનેશભાઇ, નયનાબેન હિતેષભાઇ શાહના ભાઈ. રાજુલાવાળા હાલ બોરીવલી શાહ જયંતીલાલ સોમચંદના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૮/૨૪ના રવિવાર ૩.૩૦ થી ૫. પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના નિપુલ હરખચંદ ચાંપશી ગાલા (ઉં. વ. ૪૨) તા. ૯ ઓગસ્ટ ૨૦૨૪ના અવસાન પામેલ છે. જીવાબેન ચાપશી જેતસીના પૌત્ર. લતા હરખચંદના પુત્ર. જીનેશ ડાર્વીનના ભાઇ. ભુજપુરના સુંદરબેન નાનજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહી. ફોન આવકાર્ય. નિવાસસ્થાન : હરખચંદ ગાલા, એ-૨૦૪, અરિહંત મોહન સોસાયટી, સોડાવાલા લેન, બોરીવલી વેસ્ટ.
ચાંગડાઇના મનોહર હેમરાજ નાગડા (ઉં. વ. ૫૭) તા. ૯-૮-૨૪ના અવસાન પામેલ છે. હેમલતા હેમરાજના પુત્ર. અર્ચનાના પતિ. ગુંજન, કુશલના પિતા. મોહન, નયનાના ભાઇ. આમલાના ગીતા સુધાકર જૈનના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગુંજન નાગડા, ૧૦, ૧લે માળે, ગજાનન નિવાસ, ડી.એન.સી. સ્કુલની પાછળ, તુકારામનગર, હનુમાન લેન, ડોંબીવલી (ઇ.).
શેરડીના કિશોર નાગજી હરિયા (ઉં. વ. ૬૪) તા. ૯-૮-૨૪ ના અવસાન પામેલ છે. મુલબાઇ નાગજીના સુપુત્ર. પુષ્પાના પતિ. મંથન, કિંજલના પિતાશ્રી. ધીરજ, દેવપુરના દમયંતી હીરજી ગાલા, ભોજાયના ગુણવંતી ગાંગજી નાગડા, સાભરાઇના રેખા સુંદરજી ગડાના ભાઇ. જખીબાઇ હરશીના જમાઇ. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા. ટા. ૪ થી ૫.૩૦. નિ. કિશોર હરિયા, એ/૨૦૨, પાટણકર ટાવર, પાટણકર પાર્ક, નાલાસોપારા (વે).
કપાયાના શ્રી ધીરજલાલ ભવાનજી સંગોઇ (ઉં. વ. ૭૨) તા.૯-૮-૨૪ ના અવસાન પામ્યા છે. સુંદરબેન ભવાનજીના પુત્ર. ઉર્મિલાબેનના પતિ. રાજેશ, જસ્મીન, દિપ્તીના પિતા. શાંતિલાલ, વિનોદ, ચેતન, મોટા આસંબીયા રેવંતી ગિરીશ, હમલા મંજલ પ્રીતિ વિરચંદના ભાઈ. સાભરાઈ દેવકાબેન રવજી દેરાજ પાસડના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ : ધીરજલાલ ભવાનજી સંગોઇ, બી-૨૧, પારસ એપાર્ટમેન્ટ, છેડા કોંમ્પલેકસ, માલવણી ગેટ નં.૫, મલાડ (વે), મું – ૯૫.
સંભવપુર (ત્રગડી) ના કસ્તુરબેન વસનજી ગોગરી (ઉં. વ. ૯૩) ૮-૮-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. વસનજી કુરપારના ધર્મપત્ની. સ્વ. લધીબાઈ કુરપારના પુત્રવધુ. આશીષ, કિરણ, મમતા, અલ્પાના માતુશ્રી. ભુજપુર સ્વ.હીરબાઈ મેઘજી કાંઈયાના પુત્રી. સ્વ. હરશીભાઈ, સ્વ. હંસરાજભાઈ, સ્વ. જયેશભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. આશિષ વસનજી, ૧૮૦૧, શ્રીજી હારમોની, શ્રી રાઘવેન્દ્ર સ્વામીજી માર્ગ, મુલુંડ (વે).
કોટડી મહા. ના દિનેશ દેવરાજ દેઢિયા (ઉં. વ. ૬૬) તા.૮-૮ ના અવસાન પામેલ છે. સુંદરબાઈ દેવરાજ શીવજીના પુત્ર. લીનાના પતિ. કિંજલ, જુગલના પિતા. ઝવેરબાઈ, મુલબાઈ, વલ્લભજી, કેસર, મોહન, જ્યોતિ, ચંદ્રકાંતના ભાઈ. સાભરાઈ ઉમરબાઈ દામજી જીવરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિનેશ દેઢિયા, ૨૦૩, જય મલ્હાર, ગુપ્તે રોડ, ડોંબિવલી (વે), ૪૨૧૨૦૨.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button