જૈન મરણ
પાટણ જૈન
પાટણ (હાલ નવસારી)ના ઝવેરી વાડાના વિમળાબેન રમણલાલના પુત્ર રાજેન્દ્રભાઈ શાહ (ઉં. વ. ૮૬) ૭-૮-૨૪ ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ રંજનબેનના પતિ. મયુરી, તુષાર, નીપા ચેતનના પિતાશ્રી. અજયભાઈ, તૃપ્તિબેન, ભાવિનભાઈ, સીમાના સસરા. વિનોદીબેન, ઉમાબેન, સુરેખાબેનના ભાઈ. સ્વ. ચંપકલાલ મંગળજી મહેતા (પાલનપુર)ના જમાઈ. ઠે. ૧૦૧, ગૌરવ એપાર્ટમેન્ટ, નગર પાલિકા સામે, દુધિયા તળાવ રોડ, નવસારી. લૌકીક વ્યવહાર બંધ છે.
વિશા પોરવાડ ૭૧ સમાજ જૈન
જામળા-ઉમતા નિવાસી, હાલ સાયન સ્વ.અંબાલાલ દલછરામ શાહના સુપુત્ર, વીરબાળાબેનના પતિ સેવંતીલાલ શાહ (ઉં. વ. ૯૧) ૮ ઓગસ્ટ ૨૦૨૪ ગુરૂવારે અરિહંતશરણ પામ્યાં છે. દિપેન, જતીન, મનીષા મયંક કોઠારીના પિતા. સ્મિતા, અર્ચનાના સસરા. આયુષ, પ્રણવના દાદા. સ્વ.કંચનબેન, સ્વ.કોકિલાબેન, સ્વ. બિપીનભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ, તુષારભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
વેરાવળ વીસા ઓસવાલ જૈન
વેરાવળ હાલ બોરીવલી ગં. સ્વ. શ્રીમતિ ઈન્દિરાબેન શાહ, તે સ્વ. કરસનદાસ હરીલાલ શાહના પત્ની. સ્વ.પાનવંતીબેન રતિલાલ માણેકચંદ શાહના પુત્રી. ચંદ્રેશના માતુશ્રી. પારુલના સાસુ. પાર્થના દાદી, સુશીલાબેન, સ્વ.પ્રવીણભાઈ, સ્વ. શશીકાંતભાઈના ભાભી તા.૬-૮-૨૪ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવ્હાર બંધ છે.
ક. દ. ઓ. જૈન
શ્રીમતી અ.સૌ.સુરેખા મુકેશ જવેરચંદ દેવાણી (ઉં. વ. ૬૩) ગામ નાની ખાવડી હાલ વિરાર મંગળવાર તા. ૬/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે લક્ષ્મીબેન ચાંપશી માણેકજી ધુલ્લાના દીકરી. સ્વ.જયાબેન જવેરચંદ નાગશી દેવાણીના પુત્રવધૂ. કુ.નુપુરના માતુશ્રી. કાંતીભાઈ ચાંપશી, ખુશ્મા મહેશ, સુષ્મા મુકેશ, નિર્લેક ધુલ્લાના બહેન. હીના-કમલેશના ભાભી. પ્રાર્થના તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી. નિવાસ સ્થાન: મુકેશ જવેરચંદ / કાંતી ધુુુલ્લા – ૧૪૭, બોરા બઝાર સ્ટ્રીટ, સંગમ બિલ્ડિંગ ૧લે માળે, રૂમ નં ૧૮, ફોર્ટ, મુંબઈ-૧.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
છત્રાસા નિવાસી, હાલ લંડન સ્વ.નગીનદાસ અમૃતલાલ અવલાણીના પત્ની નલીનીબેન (ઉં. વ. ૮૪) તે આશિષ તથા જીજ્ઞાના માતા. પ્રિતી તથા જયેશના સાસુ. પ્રજય અનિકાના દાદી અને વિકેશના નાની તે સ્વ.અમૃતલાલ તથા જયાબેન શાહના પુત્રી તા. ૩.૮.૨૪ના અરિહંતશરણ પામેલ છે. અગ્નિદાહ તા. ૯.૮.૨૪ ના રોજ થયેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના સંદીપ મામણીયા (ઉં. વ. ૫૦) તા. ૭-૮-૨૪નાં અવસાન પામેલ છે. જયવંતી કાંતીલાલના પુત્ર. બીનાના પતિ. પંકિત, દર્શનના પિતા. કેતનના ભાઇ. કેસરબેન હરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. બીના મામણીયા, બી-૪૦૪, જય પ્રકાશ, રાજાવાડી રોડ નં. ૭, વિદ્યાવિહાર (ઇ) ૭૭.
પુનડીના હર્ષા છેડા (ઉં. વ. ૫૩) તા. ૫-૮-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. જયવંતી ધનજી રવજી છેડાના પુત્રવધૂ. જયેશના ધર્મપત્ની. તેજલ, સોમીલના મમ્મી. ધાનેરા સ્વ. લક્ષ્મીબેન ચુનીલાલ શાહના સુપુત્રી. મહેન્દ્ર, નાની તુંબડી દીના સુરેશ સાવલાના બેન. પ્રાર્થના : શ્રી વ.સ્થા. જૈન સંઘ સંચાલીત કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બરવાળા (ઘેલાશા) નિવાસી હાલ બેલગામ (કર્ણાટક) શશીકાંતભાઈ શાહ (ઉં. વ. ૭૪) તે સ્વ. હિંમતલાલ મોહનલાલ શાહ તથા ગ.સ્વ.સવિતાબેન શાહના સુપુત્ર. ઉષાબેનના પતિ. તેજસ, મેહુલના પિતાશ્રી. રચના, અલ્પાના સસરાજી. હરેશભાઈ, સુરેશભાઈ, પ્રતિભા વિનોદભાઈ, વિના રાજેન્દ્રભાઈ, નીતા પ્રકાશભાઈના મોટાભાઈ. મોરવાડ નિવાસી સ્વ.બચુભાઈ ભાઈલાલભાઈ ગોસાલિયા (ઘાટકોપર) ના મોટાજમાઈ. તા.૭/૮/૨૦૨૪ બુધવાર અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯/૮/૨૦૨૪ના બેલગામ ૧૦ થી ૧૨ ગુજરાત ભવનમાં.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. હંસરાજ નંદુ (ઉં. વ. ૭૦) તા. ૪-૮-૨૪ના અવસાન થયેલ છે. સ્વ. ચાંપુબેન ભચુ કરશનના સુપુત્ર. લીલાવંતીના પતિ. કિર્તી, અમિતના પિતાશ્રી. નિશા, વનિતાના સસરા. દિવાળી, રમીલાના ભાઇ. સ્વ. ખીમઇબેન જીવરાજ લખમણ ગડાના જમાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૯-૮-૨૪ના બપોરે ૩થી ૪.૩૦. ઠે. અચલગચ્છ જૈન દેરાસર, જોગેશ્ર્વરી (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ.અમ્રતબેન ગડા (ઉં. વ. ૭૦) તા. ૮-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. કામલબેન રમજી કરશનના પુત્રવધૂ. કાંતિલાલના પત્ની. ભારતી, પ્રિતી, પ્રફુલ્લાના માતુશ્રી. મનોજ, રાજેશના સાસુ. સુરજી, હંસરાજ, હેમચંદ, ડુંગરશી, લક્ષ્મીના ભાભી. લાકડીયા પાર્વતી દેવશીના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાંતિલાલ ગડા, સુખ નિવાસ બિલ્ડિંગ નં.૨૧, વિવેક કોલેજની સામે, સિદ્ધાર્થ નગર રોડ, નં.૪, ગોરેગાંવ (વેસ્ટ).