ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
सौतेला વેવાઈ
दामाद માસી
समधी ઓરમાન
नाती જમાઈ
खाला દોહિત્ર
ઓળખાણ પડી?
‘માસૂમ’માં બાળ કલાકાર તરીકે નામના મેળવ્યા બાદ આમિર ખાન – જેકી શ્રોફ સાથેની ઉર્મિલા માતોંડકરની ફિલ્મની ઓળખાણ પડી?
અ) ચમત્કાર બ) અંદાજ અપના અપના ક) નરસિમ્હા ડ) રંગીલા
ગુજરાત મોરી મોરી રે
દેશ વિદેશમાં અત્યંત લોકપ્રિય આધુનિક હાલરડું ‘દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર, એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર’ ક્યા ગાયકે ગાયું છે?
અ) મોહમ્મદ રફી બ) પંકજ ઉધાસ
ક) આશિત દેસાઈ ડ) મનહર ઉધાસ
જાણવા જેવું
મુંબઈના પોલીસ સ્ટેશનમાં કામ કરતી વખતે રાજકુમારની મુલાકાત ફિલ્મ નિર્માતા બલદેવ દૂબે સાથે થઈ. તેમનાથી પ્રભાવિત થયેલા નિર્માતાએ ફિલ્મ ‘શાહી બજાર’માં અભિનેતા તરીકે કામ કરવાની ઓફર કરી. રાજકુમારે સબ ઇન્સ્પેક્ટરની નોકરીમાંથી રાજીનામું આપી ફિલ્મ સ્વીકારી લીધી હતી.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઇતિહાસમાં કઈ ફિલ્મમાં ત્રણ સગા ભાઈઓએ સાથે કામ કર્યું છે એ આપેલા વિકલ્પમાંથી શોધી જણાવો.
અ) તીન દેવિયાં બ) ચલતી કા નામ ગાડી ક) ત્રિમૂર્તિ ડ) મિલન
નોંધી રાખો
સંબંધોની સિલાઈ જો ભાવનાઓથી કરવામાં આવી હશે તો એ તૂટવા મુશ્કેલ છે, પણ જો સ્વાર્થથી થઈ હશે તો એનું ટકવું
મુશ્કેલ છે.
માઈન્ડ ગેમ
બે અત્યંત સફળ એક્ટર શાહરુખ ખાન અને અક્ષય કુમાર કઈ ફિલ્મમાં સાથે રૂપેરી પડદા પર જોવા મળ્યા હતા એ કહી શકશો?
અ) ડર બ) બાદશાહ
ક) દિલ તો પાગલ હૈ ડ) મોહરા
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
पनाह શરણ
पपीता પપૈયું
पपीहा ચાતક
पयोज કમળ
पयोद વાદળ
ગુજરાત મોરી મોરી રે
મુકેશ
ઓળખાણ પડી?
રોનક કામદાર
માઈન્ડ ગેમ
ગુલામ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
દો ફૂલ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) ભારતી બુચ (૮) પ્રતિમા પમાણી (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) અરવિંદ કામદાર (૧૪) શ્રદ્ધા આશર (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) લજિતા ખોના (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મહેશ દોશી (૨૨) અમીશી બંગાળી (૨૩) નિખિલ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) અશોક સંઘવી (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) મીનળ કાપડિયા (૨૯) પુષ્પા ખોના (૩૦) પ્રવીણ વોરા (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) ભાવના કર્વે (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) દિલીપ પરીખ (૩૮) અરવિંદ કામદાર (૩૯) કલ્પના આશર (૪૦) વિણા સંપટ (૪૧) દેવેન્દ્ર સંપટ (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) સુભાષ મોમાયા (૪૫) નિતીન બજરિયા (૪૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) અલકા વાણી (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) મહેશ સંઘવી (૪૯) જગદીશ ઠક્કર (૫૦) જ્યોત્સના ગાંધી (૫૧) રમેશ દલાલ (૫૨) ઈનાક્ષી દલાલ (૫૩) હિના દલાલ