અભિનેત્રી ક્રૃતી સેનનનો બર્થ ડે હતો 27 જુલાઈએ
પણ બર્થ ડે સેલિબ્રેટ કરવા અભિનેત્રી નીકળી પડી છે ગ્રીસની ટ્રીપ પર
કૃતિની સાથે છે રૂર્મડ બૉયફ્રેન્ડ કબીર બહિયા અને બહેન નુપૂર
બન્ને બહેનએ હેપ્પી હેપ્પી મૂડના ફોટા શેર કર્યા છે
બ્રેક ફાસ્ટ પિકમાં નુપૂર પિંક શર્ટ અને સનગ્લાસિસમાં મસ્ત લાગી રહી છે
કબીરે શેર કરેલા પિકચરમાં ક્રૃતિના ફ્રેન્ડ્સ પણ ધમાલ મચાવતા દેખાઈ રહ્યા છે
બૉટ રાઈડ પિક્ચરમાં કૃતિ બ્લેક બ્રાલેટ અને શ્રગ પહેરી એકદમ સેક્સી લાગે છે
કબીરે પણ એ જ બ્લેક શ્રગ પહેરેલો ફોટો શેર કર્યો છે જે ક્રૃતિએ લાઈક પણ કર્યો છે
ક્રૃતિ અને નુપૂરના આઉટફીટ્સ અને સ્ટાઈલ ફેન્સને ખૂબ ગમી ગયા છે