મરણ નોંધ
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરા
ઝુબેદાબાઈ તે મ. નોમાનભાઈ હી. લધ્ધા તથા મ. શીરીનબાઈના દીકરી. તે મ. સૈફુદદીન જા. બાબુજી ના બૈરો. તે ડૉ. સકીના રંગવાલા, માસુમા ખાન, મકસુદના બુઆજી. તે મઝહર તથા સોહેલ અને નીલોફરના સાસુજી. તે ૭-૮-૨૪ના બુધવારના રોજ ડે લાસ મુકામે ગુજરી ગયા છે.