જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી, હાલ મુલુંડ સ્વ. ચંપકલાલ હરગોવિંદદાસ સલોતના ધર્મપત્ની રસીલાબેન (ઉં.વ.૮૫) શુક્રવાર, તા. ૨-૮-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેશ, અશ્ર્વિન, ભાવના નિલેશકુમાર (દેપલાવાળા), ચેતના રાજેશકુમાર દોશી (રાજપરાવાળા)ના માતુશ્રી. દિપીકા, કાજલના સાસુ. શ્રદ્ધાના મોટા સાસુ. વૃજલાલ ચત્રભુજ દોશી (મહુવાવાળા)ની દિકરી. રૂશિલ, મીત, આદિશ, ધ્રુવી દિવ્યકુમારના દાદી. તા. ૮-૮-૨૪ના ગુરુવારના સવારના ૯.૩૦થી ૧૧.૩૦. ઠે. સમૃદ્ધિ હોલ, મદન મોહન માલવિયા રોડ, ટેલીફોન એકસચેન્જની બાજુમાં મુલુંડ (વેસ્ટ).
પાટણ જૈન
પાટણનિવાસી કોકાના પાડાના પ્રતાપભાઈ શાહ (ઉં. વ. ૮૭) હાલ મુંબઈ સ્વ. ગુણવંતીબેન સુરજમલ શાહના પુત્ર. સ્વ. તરુલતાબેનના પતિ. નીપાબેન, નિશાબેન, રૂપલબેનના પિતાશ્રી. પરાગભાઈ, મયંકભાઈ, નેહલભાઈના સસરા. સુશીલાબેન ગૌતમલાલ શાહના જમાઈ. કોષા પ્રતિકભાઈ શાહ, ખુશ્બુ તેજભાઈ કાપડિયા, જીમિત, પ્રતીક્ષા, રિતુ રોનકભાઈ શાહ, મિહીર, કેવલના નાના ૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૭૦૪, યુનાઈટેડ ટાવર, ચિંચોલી બંદર રોડ, મલાડ (વે).
સ્થાનકવાસી જૈન
ચંદ્રશેખર માણેકલાલ મહેતા (ઉં. વ. ૯૨) સ્વ. કુસુમબેનના પતિ. ઉષાબેન સંતોષ ગાંધી, હેમંતભાઈ, ડૉ. વિનોદભાઈના પિતાશ્રી. ઈંદુબેન તથા કવિતાબેનના સસરાજી. વિશાલ, ડૉ. મનન, લબ્ધિ હર્ષલ જૈનના દાદાજી ૪-૮-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા ૭-૮-૨૪ના ૨ થી ૪. ઠે. ભારતીય વિદ્યા ભવન, ચૌપાટીમાં રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી જૈન
લીંબડીના હાલ ઘાટકોપર મરઘાબેન હરખંચદ તલસાણિયાના પુત્ર ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની તરુણાબેન (ઉં. વ. ૮૩) ૪-૮-૨૪ના રવિવારે અરિહંતશરણ થયેલ છે. તે કવિતા ધર્મેશના સાસુ. તે આનંદ, હેતાલી, શ્રેણિકકુમાર શાહના દાદી. તે લીંબડી નિવાસી રતિલાલ કેશવલાલ ડગલીની પુત્રી. તે સ્વ. સરોજબેન, સ્વ. નીલુબેન, સ્વ. મહેન્દ્રભાઈ, રાજેશ, કૃપેશના બહેન. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુરના નિવાસી હાલ કલકતા રામજીભાઇ માધવજી કામદારના સુપુત્ર જગદીશચંદ્ર કામદાર (ઉં. વ. ૭૫) તે રંજનબેનના પતિ. તે નિમીત તથા હિરલના પિતાશ્રી. અને કલકતા નિવાસી અમીચંદભાઇ કલ્યાણજી બોટદરાના જમાઇ. તા. ૩-૮-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. દોશી કાંતિલાલ દુર્લભદાસના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ.૮૩) સોમવાર, તા. ૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કીર્તિભાઇ, સ્વ. હિતેશભાઇ, ઉષાબેન, વંદનાબેન, હિનાબેનના માતુશ્રી. અલ્પેશકુમાર, અનીલકુમાર, કેતનકુમાર રેખાબેનના સાસુ. રિદ્ધિ અંકિતકુમાર અને તન્વીના દાદી. સ્વ. હસુબેન જશવંતરાય શાહ તથા સ્વ. જયાબેન કાંતિલાલ શાહના ભાભી. પિયર પક્ષે શિહોર નિવાસી હાલ ઘાટકોપર શા મનસુખલાલ નરસીદાસની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ વાશી (નવી મુંબઇ) ભારતીબેન દેવેન્દ્ર કાન્તીલાલ બારભાયાના સુપુત્ર નમન (ઉં. વ. ૩૦) તે સ્વ. વિમળાબેન કાન્તીલાલ બારભાયાના પૌત્ર. તે ગીરીશ, મનીષ, ચંદ્રાબેન તરુણકુમાર, રેખા ભરતકુમારના ભત્રીજા. રાજકોટ નિવાસી કાંતિલાલ નરભેરામ સંઘાણીના દોહીત્ર. તે ધારા તથા ચંચલના દિયર. તે ચિંતન, દર્શન, મોનીલ, દેવાંશીના ભાઇ. જે બુધવાર તા. ૩૧-૭-૨૪ના સુરેન્દ્રનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૮-૨૪ના ગુરુવારે ૪થી ૫.૩૦, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-દાદર (વેસ્ટ), સંચાલિત કરસન લધુભાઇ નિસર હોલ, ૧૨, જ્ઞાનમંદિર રોડ, એસ. કે. બોલે રોડ, દાદર (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇના સ્વ. કાંતિલાલ શાહ (ઉં. વ. ૬૧) રવિવાર, તા. ૪-૮-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વિંઝઇબેન રાઘવજીના પૌત્ર. સ્વ. આસઇબેન તેજશીના પુત્ર. સ્વ. રૂક્ષ્મણી, ગં. સ્વ. મીનાબેનના પતિ. દીપક, જયોતિના પિતાશ્રી સ્વ. (કોરશી, પ્રેમજી, પ્રવીણ) ગં. સ્વ. (કેસર, ભાવલ) સાકરના ભાઇ. સ્વ. ગંગાબેન. સુવઇના મોંઘીબેન થાવર મોતાના જમાઇ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૭-૮-૨૪ના ૧૦.૩૦થી ૧૨. ઠે. લધુભાઇ નિસર હોલ, દાદર, ઠે. બીજી ફણસવાડી, સીતારામ બિલ્ડિંગ, ચીરાબજાર, મુંબઇ-૦૨.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (હાલે ન્યૂયોર્ક)ના ડો. હંસરાજ ચાંપશી મારુ (ઉં.વ. ૮૧) તા. ૨૬-૭-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. વેજબાઈ ચાંપશી વેલજીના સુપુત્ર. ઉષાના પતિ. વિવેક, શીલા, ચિંતનના પિતા. જયંતિ, હરખચંદ, વસુંધરા, મહેન્દ્ર, જ્યોતિના ભાઈ. દેવપુરના મણીબેન રતનશી રાયશી ગોસરના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ સ્થાન: અનીલભાઇ શાહ, એમઆરસીસી ૭૦૦ ટેક્નોલોજી પાર્ક ડૉ. બિલ્લેરિકા, એમએ૦૧૭૪૨.
ભુજપુર (કાનાણી શેરી)ના ભાવનાબેન (ધીરજબેન) વિનોદ દેઢિયા (ઉં.વ. ૭૫) તા. ૫-૮-૨૪ના કચ્છમાં અવસાન પામ્યા છે. પરમાબેન માલશી નરશીના પુત્રવધૂ. વિનોદના પત્ની. લીના, છાયા, મનીષા, મયૂરના માતૃશ્રી. મુન્દ્રાના લક્ષ્મીબેન વસનજી હીરજી વોરાના સુપુત્રી. ઝવેરબેન વસનજી, ઇન્દીરા નેમચંદ, દિવાળી પ્રેમજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી.
સાડાઉના આણંદજી (બચુભાઈ) દેઢિયા (ઉં.વ. ૮૧) તા. ૪-૮-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઈ ઉમરશી પ્રેમજી પાસુના પુત્ર. ભાનુબેન (મુલબાઈ)ના પતિ. છાયા, નયન, અલ્પા (જીલ્પા), સ્વ. પરેશના પિતાશ્રી. લાલજી, હીરજી, લીલાધર (બાબુભાઈ), ચંચળ (મંજુલા), કાંતીના ભાઈ. બગડા પુરબાઈ લાલજી શીવજીના જમાઈ. પ્રા.શ્રી.વ. સ્થા. જૈન શ્રા. સંઘ. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ૪ થી ૫.૩૦. નિ. આણંદજી દેઢિયા, એ/૩૦૩, વસંત વિલા, એમ. ફૂલે રોડ, પનવેલ-૪૧૦૨૦૬.
મોટી ઉનડોઠના બીના જીતેન્દ્ર કુંવરજી ગાલા (ઉં. વ. ૪૧) તા. ૫-૮-૨૪ના અવસાન પામેલ છે. હીરાવંતી કુંવરજીના પુત્રવધૂ. જીતેન્દ્રના પત્ની. ભવ્યના મમ્મી. હેમલતા હેમરાજ ગડાના પુત્રી. જયેશ, ડુમરાના પ્રીતી વસંત ગોસરના બેન. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્ર્વે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. જીતેન્દ્ર ગાલા, બી-૨૦૫, સુનીલ નિવાસ, ગુપ્તે રોડ, ડોંબીવલી (વે.).
રતાડીયા ગણેશના રંજનબેન રસીક વોરા (ઉં.વ. ૬૬) તા. ૪-૮-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન રામજી વીરજી વોરાના પુત્રવધૂ. રસીકભાઈના પત્ની. રેનીશ, નેહાના માતુશ્રી. સાડાઉના લક્ષ્મીબેન પોપટલાલ પુનશી મામણીયાના સુપુત્રી. ભાનુબેન, વસંત, રમીલા, રમણીક, હંસાના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા. સંઘ સંચા. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૨.૦૦ થી ૩.૩૦. નિ. રસીક રામજી વોરા, ૯ શીવકૃપા બિલ્ડીંગ, માર્વે રોડ, મલાડ (વે.)