પારસી મરણ
નરગીશ બહેરામ સ્ક્રુવાલા તે બેહરામના ધન્યાની. તે મરહુમો ખોરશેદ કાવસ માસ્ટરના દીકરી. તે ખુશમંદના માતાજી. તે નીમીશના સાસુજી. તે નીયા ને ત્રિશાલાના મમઈજી. (ઉં. વ. ૮૩) ઠે. સી-૬, કોરીનયન, જે. વી. માર્ગ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: ૭-૮-૨૪ ને દીને બપોરે ૩-૪૦ વાગે સુનઈજી અગિયારી ગોવાલ્યા ટેંક પર.
રોશન રૂસ્તમ ઈરાની તે મરહુમ રૂસ્તમ શેરીયાર ઈરાનીના ધન્યાની. તે મરહુમો ખારમીન અસપંદીયાર ઈરાનીના દીકરી. તે ઝુબીન ને વીદા ઈરાનીના માતાજી. તે અરનાવાઝ ને પોલના સાસુજી. તે કેતી, આરમયતી, હોમાય, ફરહાન અને મરહુમો નોશીર અને તેહમીના બહેન. તે પશાનના બપઈજી. (ઉં. વ. ૮૨) ઠે: ૮૦૩, ચોથા માળે, પ્લોટ નં. ૬, એ-વીંગ, શ્રી સમેત શીખર હાઈટસ, જમશેદજી પીટીટી લેન, બાલારામ સ્ટ્રીટ સામે, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૮-૮-૨૪ ને દીને સાંજે ૩-૪૦ વાગે મેહલા પટેલ અગિયારીમાં છેજી.