મરણ નોંધ

પારસી મરણ

જમશેદ બમનશા હોમાવાઝીર તે મરહુમ નગીશના ધની. તે મરહુમો ગુલ બમનશા હોમાવાઝીરના દીકરા. તે રોહીન્ટન, મેહરનોશ તથા મરહુમ રોડા બંગરાના ના પપ્પા. તે દીનાઝ તથા દિનયારના સસરા. તે મરહુમો શેરુ હોમાવઝીર ને મેહરુ દારુગાના ભાઇ. તે અરયામન ને સેરાના મમાયા. (ઉં. વ. ૯૯) રે. ઠે. દિ-૫, ૫૦૨, ક્રિશના કાવેરી, કો. હા. સો. યુમના નગર, ઓફ લીંક રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૩. ઉઠમણાંની ક્રિયા : તા. ૪-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે વાચ્છા ગાંધી અગિયારી હ્યુજીસ રોડ પર.
હોમાય કાવસ બચા તે મરહુમ કાવસના ધણિયાની. તે મરહુમો મેહરામય શાવકશા મોતાના દીકરી. તે ખુશરુના મમા. તે તાન્યાના સાસુ. તે દિનયાર, મરઝબાન, માહરુખ તથા મરહુમો જાલ અને કેતીના બહેન. તે સનાયા ને ક્રેયાના બપઇજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. એ-વિંગ, રૂમ. નં. ૧૬૦૩, રીવેરા બિલ્ડિંગ સીધેશવર ગાર્ડન, ધોકાલી નાકા, કોલસેટ રોડ, થાણે (વેસ્ટ), ૪૦૦૬૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, જે. જે. અગિયારી નવસારીમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button