મરણ નોંધ

પારસી મરણ

કેરસી નાદીરશા મિસ્ત્રી તે મરહુમ પીનકીના ધની. તે મરહુમો મેહરબાઇ નાદીરશા નાનાભાઇ મિસ્ત્રીના દીકરા. તે મેહરનોશ ને દેલનાઝના પપા. તે રશના ને રોનીના સસરા. તે ગુલ થાનેવાલા, હીલ્લા લાલકાકા ને મરહુમ જહાંગીરના ભાઇ. તે યાઝીશના મમાવાજી. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૮૨-શરોફ હાઉસ, બીજે માળે, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ સ્ટેશનની સામે, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા.૨-૮-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોદીવાલા બંગલીમાં છે ડુંગરવાડી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button