મરણ નોંધ

પારસી મરણ

ઓસતી રોશન દાલી કુપર તે મરહુમ ઓસતા દાલી રુસ્તમજી કુપરના ધનિયાની. તે મરહુમો રતી નરીમાન પટેલના દીકરી. તે ઓસતી પરીઝદ અરદાફરવશ ઝરોલીયાના માતાજી. તે એરવદ અરદાફરવશના જમઇ. તે કેશમીરા તથા મરહુમ ફ્રેનીના બહેન. તે ઓસતી સનાયાના મામીજી. (ઉં. વ. ૭૩) રે. ઠે. સી-જે. કોલોની, બિલ્ડિંગ નં.૫, રૂમ નં. ૫, સર રતન તાતા રોડ, તારદેવ, મુંબઇ-૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૭-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે સેથના અગિયારીમાં તારદેવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button