ઉત્તર ગુજરાત

કોંગ્રેસની “હાથથી હાથ જોડો” યાત્રાનો પ્રારંભ થયો

વડગામ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે કોંગ્રેસ ગુજરાત આખામાં સક્રિય પણે ચૂંટણી કાર્યમાં લાગી હોય તેવું લાગે છે.

આજરોજ તારીખ 25/7/24/ના સવારે 11 કલાકે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે “હાથથી હાથ જોડો” સમિતિ પ્રદેશ પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરુના પ્રમુખ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર જિલ્લામાં ન્યાય યાત્રાનો રથ ફરશે. જેને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને હાથ થી હાથ જોડો સમિતિના હોદેદારો દ્વારા લીલી ઝંડી આપી હતી.

વડગામ ખાતે ગામમાં સરકારની નિષ્ફળતાની પત્રિકા ઓ વહેચી હતી તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ સમિતિમાંથી હાથથી હાથ જોડોના પ્રદેશના હોદ્દેદાર ઇન્દ્રનીલ રાજગુરુ ભેમાભાઈ ચૌધરી, વશરામભાઈ સાગઠીયા, હરેશભાઈ કોઠારી, મનોજભાઈ ભુપ્તાણી બેન તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખભરત સિંહજી વાઘેલા વડગામ તાલુકા પ્રમુખ અશોકભાઈ પઠાણ રફીક પઠાણે બનાસકાંઠામાં અન્ય તાલુકાના પ્રમુખોએ હાથથી હાથ જોડોના જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરેણ ડામરજીભાઈ રાજગોર રાજેશભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં. આમ વડગામ ખાતેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા રથનો પ્રારંભ કર્યો હતો.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…