મરણ નોંધ

પારસી મરણ

બરજોર શાપુરજી મોતાફરામ. તે મરહુમો મેહરબઈ શાપુરજી મોતાફરામના દીકરા. તે જંગુ અને મરહુમ પરવેઝના ભાઈ. તે પેરીન પરવેઝ મોતાફરામના દેર. (ઉં. વ. ૮૫) ર.ઠે. એફ-૫૬ ખુશરુ બાગ, એસ.બી. રોડ, કોલાબા, મુંબઈ ૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: ૨૫-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે કરાની અગ્યારી કોલાબા.
કેતી ફિરોઝ રાનીખેતવાલા. તે મરહુમ ફિરોઝના ધન્યાની. તે મરહુમો મનીજે નાદીરશા દારુવાલાના દીકરી. તે પરસી, બેહેરોઝ, અદીલ ને ફિરુઝાના માતાજી. તે રીતાના સાસુજી. તે મરહુમો રુસી, આલુ, માનેકના બહેન. (ઉં. વ. ૮૬) ર.ઠે. એસ-૧, સેઠના ભાભા બિલ્ડીંગ, ડૉ. જયકર મારગ, બનાજી ફાયર ટેમ્પલ કમ્પાઉન્ડ. ગીરગાવ, મુંબઈ-૪૦૦૦૦૪.
અબાન દિનશા ઈટાલિયા (ઉં.વ. ૯૦) ૨૪-૭-૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ દિનશાના વાઈફ. મરહૂમ પિરોજા અને મરહૂમ જામાસ્પના દીકરી. જાસ્મિન, કૈયોમર્ઝ, ઝર્કિસીસના મધર. નિલોફરના સાસુ. અસ્પીના બહેન. ઉઠમણું: ૨૬-૭-૨૪, બપોરે ૩.૪૦ વાગ્યે.
ધનજીશા હોરમઝજી ગનદેવીયા તે મરહૂમ ગુલુના ધની. તે મરહૂમો બનુબઈ હોરમઝજી ગનદેવીયાના દીકરા. તે મોનાઝને પરલના પપા. તે રોહિત ને એનથોનીના સસરા. તે આવાન, આરહાન, ઈશાન, ને એઈદીનના મમાવાજી. મરહૂમો રોશન ફરેદુન ગનદેવીયાના જમઈ. (ઉં.વ. ૭૬) રે.ઠે: બી-૩૧, નવરોઝ બાગ, ગનેશગલીની સામે, લાલબાગ, પરેલ-મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૭-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે. લાલબાગ અગ્યારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button