1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress 

જી હા, આ હકીકત છે અને આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ બોલીવુડ એક્ટ્રેસ, ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા છે

પ્રીતિ ઝિન્ટાએ ફોરેનર બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે, અને તેને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી

આ સિવાય આઇપીએલમાં તે પંજાબ કિંગ્સ ઈલેવન ટીમની માલિક પણ છે

પ્રીતિ ઝિન્ટા તેની સુંદરતા અને એક્ટિંગની સાથે સાથે જ તેની ઉદારતાને કારણે પણ ચર્ચામાં આવી છે 

તમને જાણીને નવાઈ લાગશે કે લગ્ન પહેલાં પ્રીતિ ઝિન્ટા 36 બાળકોની માતા બની ચૂકી હતી

વાત જાણે એમ છે કે 2009માં પોતાના જન્મદિવસે એક્ટ્રેસે ઋષિકેશના એક આશ્રમમાંથી 34 બાળકીઓને દત્તક લીધી હતી

દત્તક લીધેલી આ તમામ બાળકીઓને ખર્ચ પ્રીતિ ઝિન્ટા ઉઠાવે છે

2016માં એક્ટ્રેસે બિઝનેસમેન જીન ગુદનફ સાથે લગ્ન કર્યા હતા

2021માં પ્રીતિએ એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો હતો

દત્તક લીધેલી 34 અને પોતાના દીકરા દિકરીને ગણીને પ્રીતિ હાલમાં કુલ 36 બાળકોની માતા છે એવું કહેવામાં કંઈ ખોટું ન