મરણ નોંધ

પારસી મરણ

જેહાંગીર જે. માખનીયા તે મરહુમો ડોસાબાય તથા જમશેદ માખનીયાના દીકરા. મરહુમો બચુબાય તેમના બપયજી. મરહુમ જેહાંગીર તેમના બપાવાજી. મરહુમ એડલજી તેમના મમાવાજી. ને મરહુમ શીરીનબાઇ તેમના મમયજી.(ઉં. વ. ૭૧) રે. ઠે. એ-૮, નવરોજ બાગ, પારસી કોલોની, ડો. એસ. એસ. રાવ રોડ, ગણેશ ગલીની સામે, લાલબાગ-મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૭-૨૪ના રોજે બપોરે ૩.૪૫ કલાકે એમ. જે. વાડીયા અગિયારી લાલબાગ.
મંચી રૂસ્તમ ભરૂચા તે મરહુમ કીટીના ધની. તે મરહુમો દીનબઈ રૂસ્તમ મંચેરશા ભરૂચાના દીકરા. તે શાહરૂક ને મરહુમ સરોશના પપ્પા. તે સુલકશનાના સસરા. તે અશના ને રેહનના બપાવા. (ઉં.વ. ૮૩). રહેવાનું ઠેકાણું: એન-૧૧, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૭-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે નારિયેલવાળા અગિયારીમાં, દાદર.
મરહુમ વીરાફ બમનશાહ જોખી તે મરહુમ બમનશાહ અને નરગેસના દીકરા. તે અનાહીતાના ખાવીંદ. તે પેરસના પપા. તે રોહીન્ટન અને મની ભાઠેનાના જમાઇ. તે ફ્રેની ફિરોઝ મૈવ તથા મરહુમ કયોમઝ જેસ્મીનના ભાઇ. તે શાહરૂખ રોહીન્ટન ભાઠેનાના બનેવી. (ઉં. વ. ૬૮) રે. ઠે. શેઠી પેલેસ બી-૧૦૮ અંબાડી રોડ, નવઘર વસઇ (વેસ્ટ), થાણા-૪૦૧૨૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૭-૨૪ના રોજ ૩.૪૫ બપોરે બેનેટ-૬માં ડુંગરવાડી થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button