હિન્દુ મરણ
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનસુખલાલ મગનલાલ જગડના્ ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન ( (ઉ.વ ૮૯) તા. ૧૯/૦૭/૨૪ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે જતીનભાઈ, કેતનભાઇ સ્વ. માલતીબેન ઉમેશકુમાર જોગી, કલ્યાણીબેન ધીરજલાલ સેતા તથા ગં.સ્વ. ભાવના સુરેશકુમાર પડીયાના માતુશ્રી. રીટા તથા જયશ્રીના સાસુ, દિશા ચિરાગકુમાર બોસમીયાના દાદી, સ્વ. ભવાનજી વનમાળીદાસ નિર્મળના દીકરી તેમની પ્રાર્થના સભા તા. ૨૨/૦૭/૨૪ ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. સ્થળ – સરિતા પાકે સ્વામિનારાયણ મંદિર ગરોડિયા નગર ૯૦ ફીટ રોડ ઘાટકોપર ઇસ્ટ, મુંબઈ. લૌકિક પ્રથા બંધ છે
કપોળ
મૂળ ભાવનગર, હાલ કાંદિવલી વિજયાબેન અનંતરાય દોશી (ઉં.વ.૯૨) ,તે સ્વ .અનંતરાય પ્રાગજી દોશીના ધર્મપત્ની, તે સ્વ મૂળજી ભાઈ મુનિનાં સુપુત્રી, તે સ્વ.હીરાલાલ અને સ્વ.રમણીકલાલ મૂળજી મુનીના બહેન. તે સ્વ. દીપકભાઈ, રોહિણીબેન અને ભરતભાઈના માતુશ્રી. તે પ્રીતિબેન અને ઉદય દંડવતેનાં સાસુ તે ભૂમિકા સ્વપ્નિલ કાંબલે, ઈશા અને ભુવનાના દાદીમા. શનિવાર તા. ૨૦.૭.૨૪માં શ્રીજીચરણ પામેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે.
હાલાઈ બ્રહ્મક્ષત્રિય
કુતિયાણા નિવાસી હાલ કલ્યાણ ગં.સ્વ. શાંતાબેન નૌતમલાલ કકૈયાના સુપુત્ર અનિલભાઈ (ઉં.વ.૭૨) તારીખ ૨૦.૦૭.૨૪ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. દિનેશભાઈ, વસંતભાઈ, સ્વ.જયેન્દ્રભાઈ, સ્વ.બીપીનભાઈના ભાઈ. તે ધર્મેશ, રાકેશના પિતા. તે નીતુ અને ફાલ્ગુનીના સસરા. તે સ્વ.જયંતીલાલ નયૂભાઈ નિર્મળના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૨.૦૭.૨૪ સોમવારના સાંજે ૪થી૬, ઠે. જલારામ હોલ, લોહાણા મહાજનવાડીની પાછળ, એસ.વી.પી. રોડ (આગ્રા રોડ), કલ્યાણ (વેસ્ટ) ખાતે રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
બગસરા નિવાસી હાલ કાંદિવલી સ્વ. પ્રભુદાસભાઈ હીરાચંદભાઈ સાંગાણીના ધર્મપત્ની લીલાવતીબેન સાંગાણી (ઉં.વ.૧૦૦) તે મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, સુધાબેન સુરેન્દ્રભાઈ ધ્રુવ, રંજનબેન રમેશભાઈ શેઠ, નીલાબેન બાલાભાઈ ગોરસિયા, રશ્મિબેન દિવ્યેશભાઈ કડાડિયાના માતુશ્રી, વૃજલાલ હીરાચંદ વૈદ ના દીકરી, ચંદુલાલ હીરાચંદ સાંગાણી બગસરાવાળાના ભાભી, હરેશભાઇ મહેન્દ્રભાઈ સાંગાણી, ધર્મેશભાઈ નરેન્દ્રભાઈ સાંગાણી, સોનલબેન ધૂમકેતુભાઈ પુનાતર, પ્રિતી નીતીનકુમાર શાહ ના દાદી. તેમની પ્રાર્થનાસભા તા. ૨૨/૭/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે બાળાશ્રમ બેન્કવેટ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેશન રોડ, કાંદિવલી વેસ્ટ. રાખેલ છે.
શ્રી વીસા સોરઠીયા વણિક જ્ઞાતિ
ઉપલેટાવાળા હાલ કાંદિવલી સ્વ. જયંતીલાલ મુલચંદ શાહ તથા સ્વ. હસુમતીબેન જયંતીલાલ શાહનાં સુપુત્ર પ્રગ્નેશ જયંતીલાલ શાહનાં ધર્મ પત્ની અ. સૌ. જીગ્ના પ્રગ્નેશ શાહ (ઉં.વ.૫૨) તારીખ ૨૦/૦૭/૨૪ નાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે અશોકભાઈ, સંદિપભાઈ, કાશ્મિરાબેનનાં ભાભી, સુત્રાપાડાવાળા રમણીકલાલ તથા વનિતાબેન તલાટીનાં સુપુત્રી. સ્વ. રાકેશ, અલ્પેશ નાં બેન,. તેમની પ્રાર્થના સભા તારીખ ૨૨/૦૭/૨૪ સોમવારનાં સાંજે ૫ થી ૭ કલાકે. શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, ૨ જે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
બાલાસિનોર દશા નીમા વણિક
બાલાસિનોર નિવાસી હાલ બોરીવલીના નવનીતલાલ મણિલાલ ધારિયાના ધર્મપત્ની અ. સૌ. ઉષાબેન ધારિયા (ઉં.વ.૮૭) તે તા. ૧૯/૭/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જયેશભાઇ, જસ્મીનબેન તથા અમરીશભાઈના માતુશ્રી, ગં. સ્વ તૃપ્તિબેન, રાજેશકુમાર ધારિયા તથા કામિનીબેનના સાસુ, હર્ષલ, દીપલ, શ્ર્વેતા, જીનલ, અપૂર્વ, શિવાનીના દાદી, પિયરપક્ષે અતિશભાઈ, સ્વ. જનકભાઈ તથા જસવંતભાઈ રમણલાલ કડકિયા બાલાસિનોરવાળાના બહેન.પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
જરૂ વાળા -(હાલ કુર્લા) નિવાસી ગિરીશભાઈ ધરમશી સોતા (ઉં. વ.૭૧). તે સ્વ. ડાહીબાઈ ધરમશી સોતાના પુત્ર, સ્વ. રાધાબેનના પતિ, સ્વ . નવીનભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. ધર્મિષ્ઠાબેન અને ઉદયભાઈના ભાઈ. ગૌરીશંકર ચંદેના જમાઈ, અ. સૌ. હંસાબેન મહેન્દ્રભાઈ સેતાના દિયર. તા ૨૦/૭/૨૦૨૪ શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
લધારામ હરિરામ બારુ (ઉં. વ. ૯૧) ગામ ખોંભડીવાલા હાલે કોલાપુર ૨૦-૭-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વેલાબેનના પતિ. સ્વ. હંસરાજ વાલજી ચંદન ગામ રવાપરવાળાના જમાઈ. સ્વ. સરસ્વતીબેન જાદવજી તન્ના, ગં.સ્વ. કમળાબેન કેશવજી પોપટના ભાઈ. તે હીરાલાલ, શૈલેષ, યશોદા શશીકાંત આઇયા, ગીતા ભુપેન્દ્ર ભીંડેના પિતાજી. દક્ષા, શિલ્પાના સસરાજી. અમિત, મમતા, ભાવિક, દર્શનના દાદાજી. પ્રાર્થનાસભા ૨૨-૭-૨૪ના સમય સાંજે ૫ થી ૬.૩૦ ગીતામંદિર, કાવડાનાકા કોલાપુર મહારાષ્ટ્રમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણીક
માંગરોળ નિવાસી હાલ અંધેરી, સ્વ. જયંતીલાલ તુલસીદાસ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૮૧) તે હેમંત, નીખીલ, દિપીકાના માતુશ્રી. અ.સૌ. સોનલ, ડીંપલના સાસુ. ચિ. રાજ, પાયલ, હીરલ, અ.સૌ. વીર્તીના દાદીમા. ઉમેશકુમાર રમણીકલાલ દોશીના સાસુમા તથા સ્વ. જમનાદાસ જાદવજી પારેખના દીકરી ૨૦-૭-૨૪ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. ઘરનું સમનામું: જયંતીલાલ તુલસીદાસ શેઠ, એ-૬, વિદ્યા વીલા નં.૩, જૂના નાગરદાસ રોડ, અંધેરી (ઈસ્ટ).
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ સાવરકુંડલા હાલ ગોરેગામ સ્વ. કાલીદાસ પૂંજાલાલ ટાંકના પુત્ર રમણલાલ ટાંક (ઉં. વ. ૮૨) ૧૯-૭-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ શામજીભાઈ કૂરજી ચોટલીયાના જમાઈ. શારદાબેનના પતિ. સ્વ. શાંતીભાઈ, સ્વ. સુશીલાબેન, વાંસતીબેનના ભાઈ. પરાગના પિતા. નીશાના સસરા. પ્રાર્થનાસભા ૨૨-૭-૨૪ સોમવારના સાંજે ૪ થી ૬. સ્થળ: જવાહર નગર હોલ, જવાહર નગર, ગોરેગામ-વેસ્ટ.
કપડવંજ દશા પોરવાડ વણિક
રાજેશ્ર્વરી હરીશ વાડીલાલ શેઠ (ઉં. વ. ૭૨) તે હરીશના પત્ની. તે પૂનિત અને અમીષીના માતુશ્રી. ધર્મી અને પ્રણોય નાયરના સાસુ. રાયષાના દાદી. તે સુનિલ, સતીષ, નીતીનના ભાભી. તે સ્વ. જયાલક્ષ્મી અને સ્વ. હરકીશનદાસ લક્ષ્મીદાસ સરૈયાના સુપુત્રી શનિવાર, તા. ૨૦-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.