મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખારી (ઇન્દોર) નીવાસી હાલ ડોમ્બિવલી સ્વ.ખાંતિલાલ વીરચંદ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ. ૬૮), તે નિલેશના માતુશ્રી. રાખીના સાસુ. વેદાંત, ધાર્મીના દાદી. તે ભરતભાઈ, શારદાબેન બાબુલાલ મહેતા તથા હંસાબેન મનસુખલાલ શાહ ના ભાભી. સ્વ.અમૃતલાલ પરમાનંદ મહેતા (ઇન્દોર)ના દીકરી. મહેન્દ્રભાઈ, દિનેશ ભાઈ, દિલીપ ભાઈ, સ્વ.દમયંતી બેન, ભારતી બેન, સરલાબેન અને સ્વ. મીનાબેનના બહેન. તા.૨૦.૦૭.૨૪, શનિવારના અરિહંત શરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે) સરનામું : નિલેશ શાહ, એ/૧૫ ગીતાંજલી બિલ્ડિંગ, પાંડુરંગ વાડી, દેરાસર ની બાજુમાં, ડોમ્બિવલી ઈસ્ટ.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ વિલેપાર્લા (મુંબઈ), નરેન્દ્ર ભાઈ (ઉ.વ.૮૫) તા.૧૯-૭-૨૪ ના અરિહંત શરણ થયા છે. તે સ્વ. નંદનમણી તથા સ્વ. ચંદુલાલ મગનલાલ શાહ (કરાંચીવાળા) ના સુપુત્ર, સૌ. બિંદુબેન હિતેનભાઈ શેઠ (રાજકોટ)ના પિતાશ્રી, સ્વ. કિશોરભાઈ, સ્વ, અરવિંદભાઈ, સ્વ.તરુણભાઈ, ભરતભાઈના તથા ગં.સ્વ.ઉષાબેન રમેશચંદ્ર શાહ, અરુણાબેન બકુલભાઈ શાહના મોટાભાઈ, તે ગં.સ્વ. કલ્પનાબેન, ગં.સ્વ. ઉર્વશીબેન, ભારતીબેનના જેઠ, તે રાહુલ, નિમિષા, કૃતાર્થના કાકા . પ્રાર્થનાસભા સોમવાર તા.૨૨-૭-૨૪ ના સાંજે ૪:૩૦ થી ૬:૦૦ સન્યાસ આશ્રમ હોલ, ઓફ બજાજ રોડ, વિલેપાર્લા વેસ્ટ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
કોંઢ નિવાસી હાલ માટુંગા પંકજભાઈ ખીમચંદ દોશી (ઉમર:૭૩) તે ૧૯/૭/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે કિરણબેન નિરંજનભાઈ, સ્વ. જ્યોત્સ્નાબેન જીતેન્દ્રભાઈ, સ્નેહલતાબેન દિનેશભાઇ, ઉષાબેન જીતેન્દ્રભાઈ, પ્રતિભાબેન રશ્મિકાન્તભાઈ ના ભાઈ, નિધિ વ્યોમ, ચાંદની સાગર, મોના ના પીતાશ્રી, કીઆન, આર્યન ના દાદા, સુનિતા પ્રકાશ વોરા, નીના પ્રદીપભાઈ કપાસી ના બનેવી, પંકજભાઈ શાહ તથા દિનેશભાઇ માલીવાર ના વેવાઈ. પ્રાર્થનાસભા ૨૩/૭/૨૪ મંગળવાર રોજ ૪.૩૦ થી ૬ કલાકે એસ. એન. ડી ટી કોલેજ, ચાંગડાઈ હોલ, રફી એહમદ રોડ, કિંગ સર્કલ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
કોંઢ નિવાસી હાલ માટુંગા હર્ષિતાબેન પંકજભાઈ દોશી (ઉમર:૬૯) તે ૧૯/૭/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે કિરણબેન નિરંજનભાઈ, સ્વ. જ્યોત્સ્નાબેન જીતેન્દ્રભાઈ, સ્નેહલતાબેન દિનેશભાઇ, ઉષાબેન જીતેન્દ્રભાઈ, પ્રતિભાબેન રશ્મિકાન્તભાઈ ના ભાભી, નિધિ વ્યોમ, ચાંદની સાગર, મોના ના મમ્મી , કીઆન, આર્યન ના દાદી , સુનિતા પ્રકાશ વોરા, નીના પ્રદીપભાઈ કપાસી ના બહેન , પંકજભાઈ શાહ તથા દિનેશભાઇ માલીવાર ના વેવાણ. પ્રાર્થનાસભા ૨૩/૭/૨૪ મંગળવાર રોજ ૪.૩૦ થી ૬ કલાકે એસ. એન. ડી ટી કોલેજ, ચાંગડાઈ હોલ, રફી એહમદ રોડ, કિંગ સર્કલ રાખેલ છે.
પ્રભાસ પાટણ વિસા ઓસવાલ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ બોરીવલી રમેશચંદ્ર વન્દ્રાવન શાહ (ઉં. વ. ૮૭, તે સ્વ. વિજીયાબેન વન્દ્રાવન રતનજી શાહ ના પુત્ર, તે સ્વ.હીરાચંદ સુંદરજી ભગત ના જમાઈ, સુશીલાબેન ના પતિ, સ્વ. ચંપકભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રસીલાબેન, સ્વ. કુમુદબેન ના ભાઈ, મનીષભાઈ, સ્વ. અલ્પેશભાઈ ના પિતા, વિલ્પાબેન તથા જેસલબેન ના સસરા, સ્મિત અને વીર ના દાદા, તા. ૨૦/૦૭/૨૦૨૪ ને શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે.નિવાસ સ્થળ: એ/૪૦૨, પારિજાત ૪થે, માળે, ફેક્ટરી લેન, એલ.ટી. રોડ બોરીવલી (વે) લોકિક વ્યવહાર બંધ રાખેલ છ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી સ્વ. વિઠ્ઠલદાસ પોપટલાલ મહેતા (બાવીશી)ના જ્યેષ્ઠ પુત્ર સંતોષભાઈ (ઉં.વ. ૮૮) તે ચંદ્રિકાબેનના પતિ, તે પરાગ અને અમિતના પિતાશ્રી, તે ફરડી અને સ્મિતા ના સસરા, તે અમીષા, પાર્થ, એડનના દાદા, તે ધોરાજી નિવાસી સ્વ. મનસુખલાલ હીરાચંદ દોશીના જમાઈ, તા. ૧૮-૭-૨૦૨૪ ના રોજ ટેકસાસ યુએસએ મુકામે અરિહાંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા – લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભીંસરા હાલે લાયજાના ખીમજી પદમશી ગડા (ઉ.વ.૭૪) તા.૧૮-૭-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબેન પદમશી ગડાના પુત્ર. સુશીલા (સુંદરબાઇ)ના પતિ. પરેશ, પ્રકાશના પિતા. પાલણ, તલકશી, વેલબાઇ, નવલબેન, લખમીબાઇ, તરલાબેન, સરોજના ભાઇ. માપર ગંગાબાઇ પ્રેમજી માલશીના જમાઇ. પ્રા.શ્રી વ.સ્થા.જૈ.શ્રા. સં. સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા.૪ થી ૫.૩૦.
વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઈના માતુશ્રી પાર્વતીબેન વેલજી ગડા ઉં.વ.૭૨ તા. ૨૦.૦૭.૨૦૨૪ના અવસાન પામેલ છે. સ્વ. સંતોકબેન કરશનના પુત્રવધુ, વેલજી ધર્મપત્ની, ચંદ્રેશ, દિપિકા, દર્શના, હેતલ, જલ્પાના માતુશ્રી, જેસલ, રમેશ, શામજી ચરલા, પરેશ, ગુણશી સતરા, સુરેશ છેડા, કેતન સતરાના સાસુમાં, ખુશી, ભવ્યાંશના દાદીમા, ભમીબેન ચાંપશી કોરશી ફરીઆના દીકરી. પ્રાર્થના સભા સોમવાર તા.૨૨.૦૭.૨૦૨૪ સમય સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦થી ૧૨.૩૦ જાપ. સ્થળ. શ્રી જોગેશ્ર્વરી અચલગચ્છ ભવન, બેંક ઓફ બરોડાની સામે, જોગેશ્ર્વરી-ઈસ્ટ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ગાગોદરના સ્વ. ધનજી રૂપશી વાઘજી નિસર (ઉં.વ ૮૪) શનિવાર તા. ૨૦.૦૭.૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. લાખઈબેન રૂપશી વાઘજી નિસરના સુપુત્ર, નાંગલબેનના પતિ, કસ્તુર, અરવિંદ, સ્વ. સુશીલા, ભાનુ, સ્વ. પ્રકાશ, વર્ષા, ઉષાના પિતાશ્રી, પરબત, અરૂણા, હિતેશ, ભરતના સસરા. ઘાણીથરના રાજીબેન લખમશી હેમરાજ ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૨.૦૭.૨૪, ૨થી૩.૩૦, સ્થળ. શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, દાદર.
વિશા પોરવાડ વણિક જૈન
ધોરાજી નિવાસી હાલ અંધેરી, ચંદ્રકાન્ત શાહ (ઉં. વ. ૯૫) તે સ્વ. શાંતાબેન પ્રાણલાલ શાહના પુત્ર નલિનીબેનના પતિ. સ્મૃતિ, મિલન, હેમાલી, દેવાંગના પિતા. કૌશિક, બાલકૃષ્ણ, ચેનલ, કામિનીના સસરા. સ્વ. વસંતભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. નિરંજનાબેન, સ્વ. પ્રશમદર્શા મહાસતિજી, સ્વ. અનિલભાઈ અને તનસુખભાઈના ભાઈ. સ્વ. સવિતાબેન રતિલાલ શાહના જમાઈ ૨૦-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાવન ગામ ભાવસાર જૈન
બોટાદ નિવાસી હાલ મુંબઇ મીરા રોડ સ્વ. નગીનદાસ સવચંદ જૈન (સોમાણી)ના ધર્મપત્ની સ્વ. ભારતીબેન (લીલાબેન) (ઉં. વ. ૮૬) શનિવાર, તા. ૨૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જે મુકેશભાઇ જૈન, નરેન્દ્ર, પ્રતીમાબેન મહેશકુમાર મહેતા, વર્ષાબેન શશીકાન્ત જોધાણી, સ્વ. પ્રજ્ઞાબેન પંકજભાઇ જાગાણીના માતુશ્રી. તે અ. સૌ. જાગૃતિ, અ. સૌ. નીતાના સાસુ. કિંજલ પ્રતિક રેમાલકર, ધૃતિ દેવાંશીશ ચિંદે અને જયના દાદી. પિયર પક્ષે રતિલાલ મગનલાલ લિંબડીયાના દીકરી. ૦૦૩, સુવર્ણ સંધ્યા બિલ્ડિંગ બી-૨૮, સેકટર-૯, શાંતિનગર મીરારોડ (ઇસ્ટ), સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button