જૈન મરણ
મોરબી નિવાસી હાલ તીલકનગર ચંપાબેન વિરચંદભાઈ મહેતાના સુપુત્ર હસમુખભાઈ મહેતા (ઉં. વ. ૮૦) ૨૦ જુલાઈ ૨૦૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તેઓ વસંતબેનના પતિ. ધર્મેશ, હિતેશ, મનીષા, પ્રિતિના પપ્પા. ઉર્વિ, સમીર, જીજ્ઞેશના સસરા. રાજેન્દ્ર શાંતીલાલ ગાઠાણી તથા જગદીશ ગાઠાણીના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. રજનીકાંત રામજીભાઈ ગાંધીના ધર્મપત્ની તરલાબેન (ઉં. વ. ૮૮) તે સ્વ. હસમુખભાઈ, પ્રફુલભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. જસીબેન તથા સ્વ. ભારતીબેનના ભાભી. હેમલ તથા ભાવેશના ભાભુ. ઓત્તમબેન પુરૂષોત્તમ માધવજી સોપારીવાળાના દીકરી. તે સ્વ. વૃજલાલ, સ્વ. અનંતરાય, સ્વ. રમેશભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. ગુણવંતીબેન તથા ગં.સ્વ. સુશીલાબેનના બહેન. ૧૯ જુલાઈ ૨૦૨૪, શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દેરાવાસી જૈન
માંગરોળ નિવાસી (લાતુરવાળા) હાલ બોરીવલી દેવેન્દ્ર પ્રાણલાલ શેઠ (ઉં. વ. ૭૪) ૧૮-૭-૨૪ના અરિહંત શરણ પામેલ છે. તેઓ પ્રજ્ઞાબેનના પતિ. સમીર-પાયલ, રોહન-અલીશાના પિતા. શનાયા-આહાનના દાદા. સ્વ. પ્રમોદભાઈ, જીતેશભાઈ, અતુલભાઈ, સ્વ. લીલાક્ષીબેન, નીપાબેન, સ્વ. મધુબેન, સ્વ. પ્રતિભાબેનના ભાઈ. સ્વ. નરોતમદાસ કપૂરચંદ દેસાઈના જમાઈ. પ્રાર્થનાસભા ૨૨-૭-૨૪ના પાવન ધામ કાંદીવલી વેસ્ટ ૪ થી ૬.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વાંકાનેર નિવાસી હાલ માટુંગા રજનીકાંત શાંતિલાલ સંઘવી (ઉં. વ. ૯૪) તે કુસુમબેનના પતિ. સ્વ. ભરતભાઇ, હિમાંશુભાઇ, ભાવેશભાઇ, રેણુકાબેન વિજયભાઇ કોઠારી તથા સુષ્માબેન કિરીટભાઇ તુરખીયાના પિતાશ્રી. તનુજાબેન, કવિતાબેન તથા પલ્લવીબેનના સસરાજી. રાજકોટ નિવાસી સ્વ. છબીલદાસ ઠાકરશી મહેતાના જમાઇ. ગૌરવ, ગૌરાંગ, મનન, મંથન, કૃતિ તથા નમ્રતાના દાદાજી તા. ૧૯-૭-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૧-૭-૨૪ના ૧૧થી ૧. ઠે. એસ. એન. ડી. ટી. હોલ, રફી અહમદ કિડવાઇ રોડ, માટુંગા (સે.રે.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુંટવડા નિવાસી હાલ સાયન સ્વ. નેમકુંવરબેન દલીચંદ દોશી (ગુંદરવાળા)ના સુપુત્ર હર્ષદભાઇ (ઉં. વ. ૭૫) તે સ્વ. ભદ્રાબેનના પતિ. સ્વ. ભુપતભાઇ તથા પંકજભાઇ, ઇન્દુબેન મહેશકુમાર શાહ, રેખાબેન મુકેશકુમાર લાખાણીના ભાઇ. અ. સૌ. છાયા પ્રેમલ, કૃપા સન્નીકુમારના પિતા. પાલિતાણાવાળા દિયોરા મનસુખલાલ કાનજીભાઇના જમાઇ ગુરુવાર, તા. ૧૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડી બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સમાઘોઘાના જયેશ પ્રકાશ મામણીયા (ઉં. વ. ૪૫) તા. ૧૮/૦૭/૨૪ના અવસાન પામેલ છે. હેમલતા પ્રકાશ મામણીયાના પુત્ર. જીજ્ઞાના પતિ. કેવિનના પિતા. સાંભરાઇના ખમ્માબેન અશ્ર્વીન ખીમજી ગડાના જમાઇ. બિંદુ મનીષાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રકાશ મામણીયા, ૩૦૨, આકાશ ગંગા, ૩-૪-૨૨૪/૨૪૯, કાચીગુડા હૈદ્રાબાદ – ૨૭.
રાયધણજરના પ્રેમજી મેઘજી ગડા (ઉં. વ. ૮૦) તા. ૧૭-૭ના અવસાન પામેલ છે. દેવકાબેન મેઘજી સાંગણના સુપુત્ર. મણીબાઇના પતિ. શૈલેષ, ધીરાના પિતાશ્રી. હેમરાજ, હાલાપુરના લક્ષ્મીબેન ખીમજીના ભાઇ. ભોજાયના કેસરબેન રતનશી વેલજીના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. શૈલેષ ગડા, જી/૨, મેઘા કોમ્પલેક્ષ-બી, બી.પી.રોડ, ભાઇંદર (ઇસ્ટ), થાણે-૪૦૧૧૦૫.
કોડાયના જેઠાલાલ હીરજી લાલન (ઉં. વ. ૯૧) તા. ૧૯-૭-૨૪ના અવસાન પામ્યા છે. હીરબાઇ હીરજી (મઠુબાપા)ના પુત્ર. સ્વ. કસ્તુરબેનના પતિ. જ્યોતિ, વિપુલ, હીમાંશુના પિતાશ્રી. કોડાયના નવિન હીરજી, મોટા આસંબીયા હરખવંતી ચુનીલાલના ભાઇ. કોડાયના સાકરબેન કરમશી હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : જેઠાલાલ હીરજી, ૩૦૧, ન્યુ શ્રધ્ધા એપાર્ટ., સમતા નગર, વસઇ (વે.).
શેરડીના ભરત વિસનજી શાહ/ગોસર (ઉં. વ. ૬૪) તા. ૧૮-૭-૨૦૨૪ના અવસાન પામ્યા છે. કુંવરબાઈ વિસનજી ખીંયશીના સુપુત્ર. મીનાના પતિ. અદિતના પિતાશ્રી. તુષાર, મોટી ખાખરના પુષ્પા જીતેન્દ્ર મોરારજી, ગોધરાના નૂતન નગીન પદમશી, ચંદ્રીકાના ભાઈ. મુલબાઈ મઠુભાઈ માવજી ગડાના જમાઈ. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ: નારાણજી શામજી વાડી, માટુંગા- સે.રે. ટા. ૪ થી ૫.૩૦.
ફરાદી (બેંગ્લોર)ના નિર્મળા ગાલા (ઉં. વ. ૮૦) તા.૧૬-૭-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ જીવરાજ ઉમરશીના પુત્રવધૂ. ચુનીલાલ (બાબુ)ના પત્ની. પરેશ, રૂપલ, સોનલ, ભાવનાના માતુશ્રી. રાયણ કુંવરબાઈ પદમશી ટોકરશીના પુત્રી. લક્ષ્મીચંદ, દેવચંદ, મોહન, ના.ભાડીયા પુષ્પા ધનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.ચુનીલાલ ગાલા, ૬, ક્રીશ્ના રોડ, બસવનગુડી, બેંગ્લોર – ૫૬૦૦૦૪.
નવાવાસ (હાલે નાગપુર)ના ભોગીલાલ મગનલાલ છેડા (ઉં. વ.૭૧) ૧૮-૭ના અવસાન પામેલ છે. હાંસબાઇ મગનલાલના પુત્ર. નિર્મળાના પતિ. દિપ્તી, તન્વીના પિતા. નવીન, કિશોર, દિનેશ, સરલાના ભાઇ. શેરડી (નાગપુર) ગંગાબેન મગનલાલ રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. નિર્મળા છેડા, ૨૦૩-એ, વેદાંતા સેફાયાર, મંજુલા કોનવેન્ટની બાજુમાં, સ્નેહનગર, નાગપુર-૧૫.