મરણ નોંધ

પારસી મરણ

હોરમઝંદ નવલ દાવર તે મરહુમો આલુ નવલ ફરામજી દાવરના દીકરા.તે ફલીના ભાઇ. તે મરહુમો મીની પેસતનજીના ગ્રેન સન. (ઉં. વ. ૭૦) રે. ઠે. પેલેસીમો સીલવર ઓક એસ્ટેટ, ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં.
બેપસી દારા મિસ્ત્રી તે મરહુમ દારાના ધનિયાની. તે મરહુમો મેહરબઇ દારબશા પાગડીવાલાના દીકરી. તે દિલશાદ ઝકસીસ સીગનપોરીયાના માતાજી. તે ઝકસીસ જીમી સીગનપોરીયાના સાસુજી. તે જરુ ફરોખ સીધવાના બહેન. તે જેસીકાના મમઇજી. (ઉં. વ. ૮૪) રે. ઠે. મંચેરજી શેઠ બિલ્ડિંગ, બીજે માળે, રૂમ. નં. સી-૨૬૨, તારદેવ રોડ, ભાટીયા હોસ્પિટલ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૭-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે સેથના અગિયારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button