બિકિની ક્વીને કિલર પોસ્ટ કરીને લગાવી આગ…
દિશા પટણીનો આ ડ્રેસ એટલો ટાઈટ છે કે તેને ચાલવામાં ચોક્કસ મુશ્કેલી પડી હોવી જોઈએ. એટલું જ નહીં, આ ડ્રેસ પણ ડીપ નેક છે, તેનાથી ઈન્ટરનેટ પર ગરમી વધારી છે. તેના લૂકની વાત કરીએ તો ખુલ્લા વાળ અને રેડ લિપ સ્ટીકમાં એકદમ સેક્સી લાગે છે.

ઓનલાઈન પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ટવિટર પર ફોટોગ્રાફ પોસ્ટ કર્યા પછી જોરદાર આગ લગાવી છે, જ્યારે લાખો લાઈક કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા પછી હજારો લોકોએ કમેન્ટ કરી છે, જેમાં તેની નજીકની ફ્રેન્ડ મૌની રોયે પણ લખ્યું હતું બ્યુટિફુલ.

સૌથી મહત્ત્વની વાત કરીએ તો દિશા હાલમાં જ નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ઘરે બાપ્પાના દર્શન કરવા પણ ગઈ હતી. આ સમય દરમિયાન, દિશા પટણીએ સાડીની સાથે એવું સ્પષ્ટ બ્લાઉઝ પહેર્યું હતું કે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

દિશાને ફિલ્મો સિવાય પણ તેના બોયફ્રેન્ડ અને અફેરને લઈને સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચામાં રહે છે. એના સિવાય દિશા જાણીતી બ્રાન્ડની પણ એમ્બેસેડર હોવાથી તેના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હોવાથી ચર્ચામાં રહે છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ દિશાના ઈન્સ્ટાગ્રામના 59 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં દિશા પાસે બે મોટી ફિલ્મ છે. એના સિવાય અન્ય એક ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ અને બીજી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ છે. આ બંને ફિલ્મો મલ્ટી સ્ટારર છે. આ પ્રોજેક્ટ મેગા બજેટ ફિલ્મ છે. દિશા છેલ્લે ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી.
