સ્વસ્થ અને સુંદર શરીર માટે દિવસમાં બે વાર નહાવું જોઈએ
પણ નહાવાની ખોટી રીત તમને બીમાર કરી શકે છે
તો ચાલો આ રોજિંદી ક્રિયાની સાચી રીત જાણીએ
બાથરૂમમાં જતા જ આપણે પાણી સીધુ માથા પર ને ચહેરા કે ખભ્ભાના ભાગ પર રેડીએ છીએ
હવેથી સૌ પ્રથમ તમારે નાભી નીચે હાથ રાખી એક ટમલર પાણી નાભી પર રેડવાનું છે
નાભીને શરીરની 72,000 નાડીનું કેન્દ્રબિન્દુ માનવામાં આવે છે.
આમ કરવાથી આખા શરીરનું બ્લડ સરક્યુલેશન મેઈનટેઈન થાય છે
નાભી પર એકાદ બે ટમલર પાણી રેડવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે
ત્યારબાદ ડાબા ખભ્ભા અને ગરદન-પીઠ પર પાણી રેડો, જે થાક ઉતારવામાં મદદ કરશે
પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે પગ, ચહેરા પર પાણી રેડી નાહી શકો
નહાતા સમયે તમારુ બ્લડ પ્રેશર થોડું હાઈ થાય છે
આથી નહાઈને નીકળ્યાના પાંચેક મિનિટ બાદ એક ગ્લાસ પાણી પી લેવું