પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૧૮-૭-૨૦૨૪,
વિષ્ણુ શયન ઉત્સવ, શ્રી કૃષ્ણ દ્વાદશી
ભારતીય દિનાંક ૨૭, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૨મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૪ સુધી (તા. ૧૯મી),
પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૪ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર વૃશ્ર્ચિક (ન, ય), ધન (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૨ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૭, સ્ટા. ટા.,

  • મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ –
    ભરતી : સવારે ક. ૧૦-૦૩, રાત્રે ક. ૨૧-૩૫
    ઓટ: બપોરે ક. ૧૫-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૪ (તા. ૧૯)
    વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – દ્વાદશી. વિષ્ણુ શયન ઉત્સવ, શ્રી કૃષ્ણ દ્વાદશી, વિંછુડો સમાપ્તિ ક. ૨૭-૨૫. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
    શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
    મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્રદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્ર આરંભ, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, પ્રાણી પાળવા, પ્રયાણ મધ્યમ, ઔષધ ઉપચાર, શેમળાનું વૃક્ષ વાવવું.
    આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ આર્થિક વ્યવહારમાં સચેત રહેવું. ચંદ્ર-બુધ ત્રિકોણ વિચારો ફર્યા કરે.
    ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૧૯), ચંદ્ર જયેષ્ઠા યુતિ.
    ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?