મરણ નોંધ

પારસી મરણ

નોશીર નરીમાન અરદેશહર તે મરહુમ હીલ્લાના ધની. તે મરહુમો ધન નરીમાન દાનદીવાલાના દીકરા. તે પોરસને વીસપીના પપા. તે જાનવી ને રશનાના સસરા. તે પરવેઝ, બોમી, રોશન ને કેતી ગોતલાના ભાઇ. તે શારલોત ને જાહનના બપાવા. (ઉં. વ. ૮૬) રે. ઠે. બેહરામ બાગ, બિલ્ડિંગ નં-૩, રૂમ-૪૦૧, પારસી કોલોની ઓશીવારા, જોગેશ્ર્વરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે સાહેર અગિયારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button