આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે...
અંબાણી પરિવારની ગણતરી માત્ર ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે
અંબાણી પરિવારની માનુનીઓનું જ્વેલરી કલેક્શન તો કોઈ પણ મહિલાને ઈર્ષા જગાવે એવું છે
ચાલો નજર કરીએ અંબાણી પરિવારની મહિલાઓ પાસે રહેલાં ખાનદાની મૂલ્યવાન ઘરેણાંઓ વિશે
શ્લોકા મહેતાને તેના લગ્ન સમયે અંબાણી પરિવાર દ્વારા સુંદર જડાઉ અને અને ખાનદાની ઘરેણાઓથી મઢી દીધી હતી
દીકરીને પણ આપવામાં અંબાણી પરિવાર પાછા વળીને જોયું નથી, ઈશા અંબાણીએ પણ પહેરેલો હાર તેણે અનેક વખત પહેર્યો છે
હીરા-પન્નાથી જડેલો આ સુંદર હાર ઈશા અંબાણી અને નીતા અંબાણીએ અનેક વખત પહેરી લીધો છે
અંબાણી પરિવારના ખાનદાની હારમાં ઈશાના આ હાર અને ઈયર રિંગ્સનો પણ સમાવેશ થાય છે, જે નીતા અંબાણી અનેક પહેરી ચૂક્યો છે
અનંત-રાધિકાના પૂજામાં નીતા અંબાણીએ નવરત્ન જડાઉ હાર પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી
અનંત-રાધિકાના લગ્ન પહેલાંની જ એક ઈવેન્ટમાં પહેરેલો આ હાર નીતા અંબાણી અનેક વખત પહેરી ચૂક્યા છે
સૌથી મોટા પન્નાવાળા હારનો સમાવેશ અંબાણી પરિવારના જ્વેલરી કલેક્શનમાં થાય છે
નીતા અંબાણીનું જ્વેલરી કલેક્શન એમની વહુઓની જેમ જ એકદમ રિચી રીચ છે, એ વાત તો માનવી પડે ભાઈસાબ