મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રાગપરના કાંતિલાલ મેઘજી ગાલા (ઉં.વ. ૭૫) તા. ૧૩-૭ના અવસાન પામેલ છે. ભાનુબેન મેઘજીના પુત્ર. જ્યોતી (ભારતી)ના પતિ. કસ્તુર, ભગવતી, જયા, અરૂણા, નિતીન, ચિમનના ભાઇ. મણીબેન પ્રેમજીના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જ્યોતી ગાલા, ઈ-૬૨, જય એપાર્ટમેન્ટ, શિવાજી રોડ, કાંદિવલી (વે.).

નરેડીના લાધીબેન રાયશી રવજી નાગડા કબાટવાળાના સુપુત્રી જયાબેન શાહ (ઉં.વ. ૮૧) તા. ૧૨-૭-૨૪ના મુંબઇમાં અવસાન પામેલ છે. અનીલ, શાંતીલાલ, મહેન્દ્રના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેન્દ્ર નાગડા, બી-૨૧, લક્ષ્મણ એપાર્ટમેન્ટ, આઝાદ લેન, અંધેરી (વેસ્ટ).

સુરત દશા ઓસવાળ મૂ. પૂ. જૈન
સુરત નિવાસી હાલ દાદર, મુંબઈ, જીજ્ઞેશભાઈ (ઉં.વ. ૫૮) શનિવાર, તા. ૧૩/૭/૨૪ રોજ અરિહંતશરણ પામેલ છે. તે અંજનાબેન ધરણેંદ્રભાઈ ઝવેરીના સુપુત્ર. ક્ધિનરીબેનના પતિ. આગમના પિતા. દર્શના ભરતભાઈ ઝવેરી તથા નિલેશના ભાઈ. પ્રીતિના જેઠ. શારદાબેન અમૃતલાલ શાહના જમાઈ. પ્રા. સોમવાર, તા. ૧૫/૭/૨૪ના રોજ ૨ થી ૩:૩૦. કરસન લધુ નિસર હોલ, જ્ઞાનમંદિર રોડ, દાદર (વે).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર, મુંબઇ, નલિનીબેન (ઉં.વ. ૮૪), શનિવાર, તા. ૧૩-૭-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણચંદ્ર ગાંડાલાલ દામજી કોઠારીના ધર્મપત્ની. નીલેશ તથા અપર્ણાના માતા. મેઘા તથા અમીષ સંઘરાજકાંના સાસુ. નિયતિના દાદી અને ચંદનબેન તથા રતિલાલ મોરારજી સંઘરાજકાની દિકરી. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા નિવાસી હાલ ભાયંદર સ્વ. રમણીકલાલ બેચરદાસ કપાસીના પુત્રવધુ. સ્વ. જયકાન્ત કપાસીના ધર્મપત્ની કલ્પનાબેન (ઉં.વ.૬૦) રવિવાર તા. ૧૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મનોજભાઇ, જશવંતભાઇના નાનાભાઇના ધર્મપત્ની. પીયર પક્ષે સ્વ. જયસુખલાલ મોહનલાલ દોશીના સુપુત્રી. આભા, નેહા, ખુશબુ, હીરના માતુશ્રી. કુનાલભાઇ, પ્રતીકભાઇ, અક્ષયના સાસુ. નીકી, ચૈતાલી, નીશથ-ખુશ્બુના કાકી. પુષ્ટી, જીયાન, હૈત્વી, ધ્રુમીતના નાની. આરવના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ થાણા સ્વ. સવીતાબેન વનેચંદ મહેતાના સુપુત્ર જયેશ (ઉં. વ. ૭૪) તા. ૧૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માલતીબેન મહેન્દ્રભાઇ બખાઇ, ભારતીબેન જગદીશકુમાર દેસાઇ, ભરત, અમીષા (શીલા) જયેશ શેઠના ભાઇ. તૃપ્તીના જેઠ. ચાર્મીના મામા. સોહમના ભાઇજી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

વેરાવળ વિશા ઓસવાળ જૈન
હાલ મુંબઇ સ્વ.લીલાવતી કરસનદાસ શાહના સુપુત્ર વિજયભાઇ (ઉં. વ.૮૨) તા. ૧૩-૭-૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. તૃપ્તિ જતીન શાહના પિતા. કૃષિતા કૌશલ દેસાઇ, પોશ્ર્વી, દ્રષ્ટિ જીનેન શાહના નાના. સ્વ. કુસુમભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. હસુબેન, સ્વ. કુંદનબેન, સ્વ. જયોત્સનાબેનના ભાઇ. સ્વ. શાંતાબેન ચુનીલાલ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.

માંગરોળ સ્થા. જૈન
માંગરોળ નિવાસી હાલ જુહુ સ્કીમ કુમુદચંદ્ર ત્રિભોવનદાસ શાહ (ઉ. વ. ૮૯) શનિવાર તા.૧૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મધુરાવંતિબેન ત્રિભોવનદાસ શાહના સુપુત્ર. સુશીલાબેનના પતિ. જયેશ, દિવ્યેશ, અમિતાના પિતા. રીના, પૂર્વી, મુકેશભાઇ શાહના સસરા. સ્વ. શાંતાબેન ગુલાબચંદ શાહના જમાઇ. સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. રસિકબેન, સ્વ. પુષ્પાબહેન, મૃદુલાબેનના ભાઇ. જીનેન, સિદ્ધાંત, વિદિત, હિમા, શૈલી, શ્રૃષ્ટિ અને કબીરના દાદા-નાના. લૌકિક વ્યવહાર બંધ છે.

સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
લાઠી નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. કનુભાઇ હરગોવિંદાસ ભાયાણી (ઉં.વ.૮૦), શનિવાર તા.૧૩-૭-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. પિતા સ્વ. હરગોવિંદદાસ વશરામ ભાયાણી પત્ની સરલાબેન કનુભાઇ ભાયાણી. પુત્ર-પુત્રવધૂ નૈનેશ- ઉર્વી, સંદીપ-મીનલ-પુત્રી- જમાઇ જાસ્મિન વિપુલ ગોપાણીભાઇ, નરોતમભાઇ, હર્ષદભાઇ. સાસરું પક્ષ લેહેરચંદ હીરાચંદ હેમાની પરિવાર. પૌત્ર/પૌત્રી- શ્રુતિ, ઋષિ, રાજ, મુસ્કાન-સાહિલ, ઋષિલ, ધ્વનિ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button