પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. 12-7-2024, કસુંબા છઠ્ઠ
ભારતીય દિનાંક 21, માહે અષાઢ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ સુદ-6
જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ સુદ-6
પારસી શહેનશાહી રોજ 2જો બેહમન, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1393
પારસી ગાથા 2 ઉશ્તવદ, સને 1393
પારસી ફસલી રોજ 24મો દીન, માહે 4થો તીર, સને 1393
મુુસ્લિમ રોજ 5મો, માહે 1લો મોહર્રમ, સને 1446
મીસરી રોજ 6ઠ્ઠો, માહે 1લો મોહર્રમ, સને 1446
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. 16-08 સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્નયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્નયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 10 અમદાવાદ ક. 06 મિ. 01, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 18, અમદાવાદ ક. 19 મિ. 28, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. 16-09, મધ્યરાત્રિ પછી ક. 04-27 (તા. 13)
ઓટ: સવારે ક. 08-58, રાત્રે ક. 22-22
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – ષષ્ઠી. કસુંબા છઠ્ઠ, અર્નમ છઠ્ઠ (બંગાળ), વિવસ્ત સપ્તમી, મંગળ વૃષભ રાશિમાં ક. 18-56. કુમાર છઠ, અર્નમ છઠ્ઠ, મંગળ વૃષભ રાશિમાં ક. 18-56. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી વિનાયક પૂજા, શિવ-પાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, અર્યંમા પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં, નવા વસ્ર, આભૂષણ, દુકાન-વેપાર, મિત્રતા, નોકરી, દસ્તાવેજ, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના, ગાય-બળદ, પશુ લેવડદેવડ.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ અનીતિમાન, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ મતલબી, ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સંઘર્ષ કરવાનો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ (તા. 13), ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. 13), ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. 13), ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ/ વૃષભ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button