કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે... 

ઉનાળામાં સામાન્યપણે લોકો કેરી ખાવાનું પસંદ કરે છે અને ભાઈ એવું હોય પણ કેમ નહીં, ભાઈ ફળોનો રાજા છે આ ફળ...

બજારમાં અનેક ફળો જોવા મળે છે અને તેમનું સેવન કરવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે

પરંતુ આજે અમે અહીં એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કાજુ, કિસમીસ અને બદામનો બાપ ગણવામાં આવે છે

એટલું જ નહીં પણ આ ફળને પ્રોટીનના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે અને એના સેવનથી શરીર ફૌલાદી બને છે

આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ હશે કે ભાઈસાબ આખરે કયુ છે આ ફળ... 

અમે અહીં વાત કરી રહ્યા છીએ લુકુમા નામના ફળની... 

લુકુમા નામના આ ફળની છાલ ગ્રીન કલરની હોય છે અને અંદરથી તે પીળા રંગનું દેખાય છે

આ ફળનું સેવન કરવું એકદમ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે

નિષ્ણાતોના મતે આ ફળનું સેવન કરવાથી શરીરમાં ચિત્તા જેવી સ્ફૂર્તી જોવા મળે છે