આજે એવી અભિનેત્રી વિશે જાણીએ જેમણે ધનિક ઉદ્યોગપતિઓ સાથે લગ્ન કર્યા છે
પ્રીતિ ઝિન્ટાએ અમેરિકન બિઝનેસમેન જીન ગુડનફ સાથએ લવ મેરેજ કર્યા છે. તેની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયા છે
સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. તેમની કુલ સંપત્તિ 4 હજાર કરોડ રૂપિયા છે
જુહી ચાવલાના પતિ જય મહેતા ધનિક બિઝનેસમેન છે. તેમની સંપત્તિ રૂ.4 હજાર કરોડથી વધુ છે.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા લગભગ 2800 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
દિયા મિર્ઝાના પતિ વૈભવ રેખી નાણાકીય રોકાણકાર છએ અને ઘણો અમીર છે.
રાની મુખરજીના પતિ આદિત્ય ચોપરાની કુલ સંપત્તિ 7200 કરોડ રૂપિયાથી વધુ છે.
વિદ્યા બાલનના પતિ સિદ્ધાર્થ રોય કપૂરની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે.
Learn more