પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૯-૭-૨૦૨૪,
નક્ષત્ર, તિથિનો અલભ્ય પર્વ યોગ-વિનાયક ચતુર્થી
ભારતીય દિનાંક ૧૮, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૩જો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૭-૫૨ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૭-૫૨ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦, સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૩૩, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૯ (તા. ૧૦)
ઓટ: સવારે ક. ૦૭-૨૫, રાત્રે ક. ૨૦-૩૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – તૃતીયા. વિનાયક ચતુર્થી, ભદ્રા પ્રારંભ ક. ૧૮-૫૫ થી. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, શ્રી ગણેશ અભિષેક પૂજા, હવન, આશ્ર્લેષા-મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, પિતૃપૂજા, વડનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંગળ-સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, શ્રી તુલસીપૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક.
આચમન: બુધ-રાહુ ત્રિકોણ વિચારશીલ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ ઓચિંતા ફેરફારો લાવે.
ખગોળ જ્યોતિષ: બુધ-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-મઘા યુતિ, બુધ આશ્ર્લેષા પ્રવેશ. શુક્ર પુષ્ય નક્ષત્ર પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button