આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૮-૭-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૭, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨જો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૬
નક્ષત્ર આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૧ (તા. ૯)
ઓટ: સવારે ક. ૦૬-૫૫, રાત્રે ક. ૨૦-૦૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ શુક્લ – તૃતીયા. મુસ્લિમ ૧લો મોહર્રમ માસારંભ, હિજરી સન ૧૪૪૬ પ્રારંભ. સૂર્ય મહાનક્ષત્ર પુનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, સર્પ પૂજા, માલ વેંચવો, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, સ્થાવર લેવડદેવડના કામકાજ, પ્રાણી પાળવા, ચંપો વાવવો.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કરકસરિયા, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૯),ગુરુ-રોહિણી યુતિ, ચંદ્ર કૃત્તિકા નક્ષત્ર પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.