મરણ નોંધ

પારસી મરણ

સાઇરસ હોમી કુપર તે મરહુમો નરગીસ હોમી કુપરના દીકરા. તે અદી તથા મરહુમ જીમીના ભાઇ. તે બેહરામના કાકા. (ઉં. વ. ૭૭) રે. ઠે. આર-૧૪, ખુશરુબાગ, બીજે માળે, એસ. બી. રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાની ક્રિયા: તા. ૭-૭-૨૪ને દીન બપોરે ૩.૪૦ વાગે કરાની અગ્યારી કોલાબા પર.
સાઇરસ સોરાબ સીધવા તે મરહુમો ગુલ સોરાબ સીધવાના દીકરા. તે યાસમીન પી. ભિવંડીવાળા, નેલી એસ. વાડીયા, શીરાઝ એચ. દીવેચીયા ને મરહુમ હોમીના ભાઇ. તે સામ, સરોશ, જહાબકસ, વીરાફ, હોરમઝ ને મેહઝાદના મામા. (ઉં. વ. ૬૩) રે. ઠે: બાઇ સુનયજી હીરજી અગિયારી, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલીયા ટેન્ક, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૭-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે બેહરામ બાગ અગિયારીમાં છેજી.
મેહરુ મેહલી પાંડે તે મરહુમ મેલ્લીના ધનિયાની. તે મરહુમો પુતલામાય અને ધનજીશાહ આદરબેહમાનના દીકરી. તે પેરીન ચાંદી દાસના માતાજી. તે ચાંદી એસ. દાસના જમઇ. તે મરહુમો અદી, નાજા, પરસી, બેહરામ ને નરગીસના ભાઇ. તે એલા સી. દાસના મમઇજી. (ઉં. વ. ૯૪) રે. ઠે. ૬ શીવ સદન, સી રોડ, ૧૩૧, મરીન ડ્રાઇવ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૭-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, સોડા વોતરવાલા અગિયારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button