આજે છે ઈન્ટરનેશનલ કિસિંગ ડે 2024, જાણો બોલિવૂડના ફેમસ લિપ-લોક્સ
એમ કહેવાય છે કે કિસ વિના રોમાન્સ અધૂરો છે. International Kissing Dayના અવસર પર કેટલાક યાદગાર ચુંબન દ્રશ્યોની એક ઝલક જોઇએ.
ફિલ્મ "આશિક બનાયા આપને" ના ટાઈટલ સોંગમાં તનુશ્રી દત્તા અને ઈમરાન હાશ્મીના લિપ લોકથી બોલિવૂડમાં લિપ-લોક કલ્ચરની શરૂઆત થઇ
ગોલિયોં કી રાસલીલા રામ-લીલા" ના શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના આગ લગા દે સોંગમાં લિપ લોક સીન આજે પણ બધાને યાદ છે.
ફિલ્મ "ધૂમ 2" માં ઐશ્વર્યા રાય બચ્ચન અને રિતિક રોશને તેમની જબરદસ્ત ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ફિલ્મ 'જબ વી મેટ'માં કરીના કપૂર અને શાહિદ કપૂરના કિસીંગ સીન ઊંડી લાગણીઓને ઉજાગર કરે છે.
ફિલ્મ "યે જવાની હૈ દીવાની" માં રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણની યાદગાર રોમેન્ટિક ક્ષણ આજે પણ બોલિવૂડ પ્રેમીઓમાં ગુંજતી રહે છે.
Learn more