મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com ‘ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
इंतहा પસંદગી
इंतकाम અવસાન
इंतकाल હદ, અંત
इंतजाम બદલો
इंतखाब વ્યવસ્થા

ઓળખાણ પડી?
‘સંતુ રંગીલી’ બર્નાર્ડ શોના ‘પિગ્મેલિયન’ નાટકનું સંસ્કરણ હતું. અંગ્રેજી નાટકના આધારે બનેલી હોલીવૂડ ફિલ્મ ’માય ફેર લેડી’માં પ્રોફેસરનો રોલ કરનારા અભિનેતાની ઓળખાણ પડી?
અ) જ્હોન વેઇન બ) સ્ટીવ મેકવીન ક) રેક્સ હેરિસન ડ) પોલ ન્યુમેન

ગુજરાત મોરી મોરી રે
‘છોગાળા તારા, હો રે છબીલા તારા, હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ’ ગીત કયા ગાયકના અવાજમાં રજૂ થયું છે એ જણાવો
અ) પ્રફુલ દવે બ) હેમુ ગઢવી ક) પુરુષોત્તમ ઉપાધ્યાય ડ) ઓસમાણ મીર

જાણવા જેવું
કરીના કપૂર – ખાનને ફિલ્મો તેમજ ટેલિવિઝન સિરિયલ – સિરીઝ જોવી બેહદ પસંદ છે. હિન્દી ફિલ્મોમાં તેની ફેવરિટ છે શાહરુખ ખાન – કાજોલની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’. આ સિવાય આમિર ખાનની ‘કયામત સે કયામત તક’ તેમજ દાદાજી રાજ કપૂર દિગ્દર્શિત ‘પ્રેમ રોગ’ પણ તેની મનગમતી ફિલ્મો છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
શાહરુખ ખાન – દીપિકા પાદુકોણ કેટલીક ફિલ્મોમાં સાથે ચમક્યા છે. કઈ ફિલ્મમાં બંને સાથે નજરે નહોતા જોવા મળ્યા એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) ચેન્નઈ એક્સપ્રેસ બ) ઝીરો ક) તમાશા ડ) બિલ્લુ બાર્બર

નોંધી રાખો
જીવનમાં આવતી વિવિધ પરિસ્થિતિઓ આપણને તોડી નાખતી હોય એવી લાગણી થાય ત્યારે હકીકતમાં એ જ પરિસ્થિતિઓ આપણને વધારે મજબૂત બનાવી દે છે.

માઈન્ડ ગેમ
૧૯૯૦ના દાયકામાં અભિનય યાત્રા શરૂ કરનારા સૈફ અલી ખાનને કઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એ જણાવો.
અ) દિલ ચાહતા હૈ બ) પરિણીતા
ક) હમ તુમ ડ) ક્યા ક્યા કેહના

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
मुद्रक છાપનાર
डाकिया ટપાલી
सपेरा મદારી
बागबान માળી
मुंशी કારકૂન

ગુજરાત મોરી મોરી રે
મા બાપને ભૂલશો નહીં

ઓળખાણ પડી?
શુભા ખોટે

માઈન્ડ ગેમ
મોહિત રૈના

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ફૂલ ઔર કાંટે

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા
(૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) મીનળ કાપડિયા (૧૩)
પુષ્પા ખોના (૧૪) મહેશ દોશી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) રજનીકાંત પટવા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) સુનીતા પટવા (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) ભાવના કર્વે (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬)પ્રતીમા પમાણી (૨૭) જયવંત
પદમશી ચિખલ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) હર્ષા મહેતા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) કલ્પના આશર (૩૨) અંજુ ટોલિયા (૩૩) નીતા દેસાઈ (૩૪) દેવેન્દ્ર
સંપટ (૩૫) અલકા વાણી (૩૬) દિલીપ પરીખ (૩૭) પુષ્પા ખોના (૩૮) પ્રવીણ વોરા (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિખિલ બંગાળી (૪૧) અમીશી બંગાળી (૪૨) જગદીશ ઠક્કર (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) નિતીન બજરિયા

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત