મરણ નોંધ

પારસી મરણ

રશ્ના હોમી અશુંનદરીયા તે હોમી નાદીરશાહ અશુંનદરીયાના ધણીયાની. તે મરહુમો શેરામાય તથા અરદેશર દારૂવાલાના દીકરી. તે આરમીન કે. વાડીયા ને જેસ્મીન પ્રી. સાહેરના મમ્મી. તે કૈઝાદ વાડીયા ને પરસી સાહેરના સાસુજી. તે યઝદ, ફ્રેયા ને ડેલઝાનના મમયજી. તે મરહુમો શીરીનબાઇ તથા નાદીરશાહ અશુંનદરીયાના વહુ. (ઉં.વ. ૭૫). રે. ઠે. ૪એ-૧૦૬, સાલસેટ કોલોની, પમ્પ હાઉસ, અંધેરી (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૯૩.
દીન્યાર જાલ જમશેદજી તે મરહુમ નીલુફર જમશેદજીના ખાવીંદ. તે મરહુમ જાલ જમશેદજીના દીકરા. તે આશદીન જમશેદજી ને શાહવીર જમશેદજીના પપ્પા. તે અનુજા જમશેદજી ને શનાયા જમશેદજીના સસરા. તે વિલી, રોશન, મેહરૂ ને દીનુના ભાઇ. તે ઝોઇ, ઝારા, પવિશત ને નાયશાના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૮૧) રે. ઠે. નોબલ ટાવર્સ, ૬ઠ્ઠે માળે, ગણપત રાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર હોડીવાલા બંગલીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button