ઓરલ હેલ્થ આખા શરીને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે
બ્રશ કર્યા બાદ તમે લવિંગના પાણીથી કોગળા કરવાથી થશે ફાયદો
પહેલા પાળીને ઉકાળો ને તેમાં પીસેલું લવિંગ નાખો
તેમાં થોડું મીઠું નાખી થોડું ઉકાળીગેસ બંધ કરો
પાણી નવશેકું થાય એટલે કોગળા કરો
આમ કરવાથી મોઢામાં જમા થયેલા બેક્ટિરિયા મરી જશે
જીભ સાફ કરે છે, ઓરલ ઈન્ફેક્શન ઓછું કરે છે
દાંતને પીળા થતા અટકાવશે અને મોઢામાંથી આવતી દુર્ગધ પણ રોકશે
દાંતના દુઃખાવા અને સડાને પણ રોકશે