મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરા
મરહુમ હકીમુદ્દીનભાઇ દાહોદવાલા (પેપરવાલા) ના દીકરી ફાતેમાબહેન સૈફુદ્દીન દાહોદવાલા (છાપાવાલા) શુક્રવાર તા. ૨૧-૯-૨૩ના ગુજરી ગયા છે. મરહુમ યુસુફી તથા શબ્બીરભાઇ પેપરવાલા માજી તસ્નીમબહેન શબ્બીર દાહોદવાલા (પેપરવાલા)ના સાસુ. તથા ફરીદાબેન, ફેમીદાબહેન, બાનુબહેન, દુરૈયાબહેનના બહેન. શબ્બીર હકીમુદ્દીન દાહોદવાળા (છાપાવાલા) જામલી મોહલ્લા ૪૩-૫૩ લોટવાલા બિલ્ડિંગ, રૂ. નં. ૧૭, ત્રીજે માળે.